• 🪔 આધ્યાત્મિકતા

  મનની એકાગ્રતા

  ✍🏻 સ્વામી વિરજાનંદ

  મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય, પ્રાણવાયુ સ્થિર થઈ જાય. અંતરની[...]

 • 🪔 આધ્યાત્મિકતા

  સાચી શાંતિ શેમાં છે?

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે પોતાના યુવાન પુત્ર નહુષની યુવાની પોતાની વૃદ્ધાવસ્થા[...]

 • 🪔 આધ્યાત્મિકતા

  મંત્રદીક્ષા અને જપધ્યાન

  ✍🏻 સંકલન

  (2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]

 • 🪔

  દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાનો ઉદય

  ✍🏻 સ્વામી વિશ્વાત્માનંદ

  સૌરાષ્ટ્રની ભૂમિ એ શ્રીકૃષ્ણની લીલાભૂમિ છે. તેથી તે પુણ્યભૂમિ છે. આ ભૂમિના ખૂણેખૂણામાં શ્રીકૃષ્ણનું પદાર્પણ થયેલું છે. શ્રીકૃષ્ણની ચરણધૂલિથી પવિત્ર બનેલી આ ભૂમિની હજારો વર્ષની[...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન (૨)

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે[...]

 • 🪔

  શ્રીરામ-ચરિત્ર, લીલા અને કથા

  ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

  રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. - ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા અથવા મૂળ ગુણ છે, તેને[...]

 • 🪔

  નિર્વાણષટકમ્

  ✍🏻 આદિ શંકરાચાર્ય

  मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥ न च प्राणसंज्ञो[...]

 • 🪔

  ભગવાન બુદ્ધના ઉપદેશો

  ✍🏻 સંકલન

  સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]