🪔
સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1992
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે [...]
🪔 સાધના
ભક્તિનો વિકાસક્રમ
✍🏻 સ્વામી જપાનંદ
May 2003
ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે [...]
🪔 સાધના
ભક્તિનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી જપાનંદ
April 2003
જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન [...]
🪔 સાધના
ભક્તિનાં લક્ષણો - ૨
✍🏻 સ્વામી જપાનંદ
March 2003
ભક્તિનાં વિવિધ સ્વરૂપો ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમભાવને રાગાત્મિકા, અહૈતુકી કે સુખ્યા ભક્તિ કહી છે. રાગ એટલે ઈષ્ટ અથવા અભિલષિત વસ્તુમાં રસ સહિત પરમ પ્રેમભાવ [...]
🪔 સાધના
ભક્તિનાં લક્ષણો
✍🏻 સ્વામી જપાનંદ
February 2003
સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર પણ જો ખરા ભગવત્પ્રેમની ઉન્મત્તતા [...]
🪔 સાધના
શાંતિ તત્કાળ તમારી સાથે છે
✍🏻 થીચ નૅત્ હૅન
February 1998
થીચ નૅત્ હૅન (Thich Nhat Hanh) વિયેતનામી ઝેન ગુરુ, કવિ અને શાંતિ - પ્રચારક છે. તેઓ પચાસ વર્ષો કરતાં વધુ સમયથી સંન્યાસી છે. તેઓ ફ્રાંસના [...]
🪔 સાધના
શ્રીમા શારદાદેવીના ઉપદેશો
✍🏻
September 1997
ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ [...]
🪔 સાધના
ભગવાનના નિત્ય સાથી બની જાઓ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
August 1997
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગે જે મહત્ત્વપૂર્ણ પ્રેરણાદાયી ઉપદેશો આપ્યા હતા, તેનું [...]
🪔 સાધના
ધ્યાનનું વિજ્ઞાન
✍🏻 ડૉ. રમેશ કાપડિયા
June 1997
માનવીનું અસ્તિત્વ ટકાવવા શરીરની અંદર કેટલીક સ્વયંસંચાલિત વ્યવસ્થા છે. ભય જણાતાંની સાથે જ શરીરમાં અનુકંપી (સિમ્પેથૅટિક) તંત્ર સક્રિય થતાં વ્યક્તિ ભય સામે લડી લેવા અથવા [...]
🪔 સાધના
આત્મ-સમર્પણ દ્વારા શાંતિ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
May 1997
શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ [...]
🪔
શું ત્યાગ જરૂરી છે?
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1994
ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ [...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના-૩
✍🏻 સ્વામી મુખ્યાનંદ
June 1993
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી [...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના-૨
✍🏻 સ્વામી મુખ્યાનંદ
May 1993
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી [...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના
✍🏻 સ્વામી મુખ્યાનંદ
April 1993
(‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ [...]
🪔
સાધના એટલે સંઘર્ષ
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત [...]
🪔
ભગવત્-સાંનિધ્યની સાધના
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
September 1990
સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે ‘એક હાથે કામ કરો અને બીજા હાથે [...]