• 🪔 સંસ્મરણ

  શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  February 1998

  Views: 470 Comments

  અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીરામકૃષ્ણની પહેલવહેલી આરસપ્રતિમા

  ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

  September 1997

  Views: 990 Comments

  સ્વામી નિર્વાણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. આદરભાવને કારણે લોકો તેમને સૂર્ય મહારાજ કહેતા હતા. બંગાળી પત્રિકા ‘ઉદ્‌બોધન’ ૬૭મું વર્ષ, ૬૬-૬૭માં પ્રકાશિત લેખના હિંદીમાં [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  March 1998

  Views: 480 Comments

  અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ [...]

 • 🪔 સંસ્મરણ

  કર્મયોગી સ્વામી ગહનાનંદજી

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  March 2022

  Views: 1740 Comments

  સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી દયાનંદજી એ વખતે ત્યાંના વ્યવસ્થાપક [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ

  ✍🏻 ભારતી ઠાકુર

  December 2021

  Views: 1340 Comments

  છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી [...]

 • 🪔 સંસ્મરણ

  શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો

  ✍🏻 સ્વામી અતુલાનંદ

  December 2021

  Views: 1230 Comments

  સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  December 2021

  Views: 1530 Comments

  ૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે. મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં મૂકે છે. ‘ફેમિલિ પ્લાનિંગ’ના વિજ્ઞાપનમાં [...]

 • 🪔 સંસ્મરણ

  પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજ સાથેનાં સંસ્મરણો

  ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

  September 2021

  Views: 1130 Comments

  આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે- गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा। पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः ।। ગંગા પાપ હરે છે, [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  October 2021

  Views: 1440 Comments

  સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે વિનંતી કરવામાં આવી. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ [...]

 • 🪔 સંસ્મરણ

  પવિત્રતા સ્વરૂપિણી

  ✍🏻 જોસેફાઈન મેક્લાઉડ

  October 2021

  Views: 970 Comments

  પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ કર્યાે છે અને શ્રીરામકૃષ્ણદેવે તેમની [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  September 2021

  Views: 1250 Comments

  ગતાંકથી આગળ... રાત્રે આઠેક વાગ્યે નાછૂટકે અને ક-મને ચાર પરિક્રમાવાસીઓને થોડું થોડું ભોજન આપવું પડ્યું. અમે તે પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું. હજી પણ ઠંડીના દિવસો [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  October 2021

  Views: 1470 Comments

  ગતાંકથી આગળ.... વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ, એક તરફ ભોજન બનાવવા માટે [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  October 2021

  Views: 1240 Comments

  હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના - is one-track? તેઓ ખરેખર સાંભળે? મહારાજ- આપણું હૃદય ભગવાનનો ઉત્તર સાંભળી શકે [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  September 2021

  Views: 1110 Comments

  ગતાંકથી આગળ.... હું- બૌદ્ધોનું વિપાસના-ધ્યાન શું છે? મહારાજ- ‘સર્વં ક્ષણિકં દુઃખં ત્યજ્યમ્’ દુઃખનિવૃત્તિનો ઉપાય ‘આર્યસત્ય ચતુષ્ટય.’ Zen Buddhist 'constant alertness' ની વાત કરે. તમે જે [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  August 2021

  Views: 1170 Comments

  ગતાંકથી આગળ... પ્રાચીન શૂળપાણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સર્વ પાપ ને દુઃખોનો નાશ કરનાર રુદ્રકુંડ બહુ ઊંડો હતો. એમાં જળ બહુ ભર્યું રહેતું હતું. ચેદી [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી તુરીયાનંદનો પત્ર

  ✍🏻 સંકલન

  August 2021

  Views: 1350 Comments

  પ્રિય....., તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો.... તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ છે. ચંચળ ન થાવ- ધીર-સ્થિર [...]

 • 🪔 સંસ્મરણ

  કરુણામયી શ્રીમાની કૃપા

  ✍🏻 ધીરેન્દ્ર કુમાર ગુહઠાકુરતા

  August 2021

  Views: 1600 Comments

  ઈ.સ.૧૯૧૭ ની ૨જી જાન્યુઆરીનો દિવસ હતો. બેલુર મઠમાં પૂજ્ય બાબુરામ મહારાજે સ્વામી ધીરાનંદને કહ્યું, ‘કૃષ્ણલાલ, ધીરેનને મા પાસે લઈ જાઓ અને બલિ દઈ લઈ આવો.’ [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  August 2021

  Views: 990 Comments

  ગતાંકથી આગળ.... હું- કેશવસેને ઠાકુરના માટે કહ્યું હતું, પરમહંસદેવ સામાન્ય વસ્તુ નથી. તેમને તો ગ્લાસકેસમાં યત્નપૂર્વક સંભાળીને રાખવા જોઈએ. તેથી જ તમને પણ ગ્લાસકેસમાં રાખી [...]

 • 🪔 સંસ્મરણ

  પહેલાં ઈશ્વર પછી બધું

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  july 2021

  Views: 1360 Comments

  ‘પ્રવર્તકોએ રોજ નિયમિત સમયે ધ્યાન-જપ કરવા જોઈએ. ભલે હજાર કામ હોય તોપણ છેવટે (સવારે) સાંજે સંધ્યામાં બેસે. વિદ્યાસાગર મહાશય બાપ, ભાઈઓ માટે સ્વયં ભોજન બનાવતા [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીમા શારદાદેવીનાં મહાલક્ષ્મીરૂપે દર્શન

  ✍🏻 મનમોહન મિત્ર

  july 2021

  Views: 1510 Comments

  કામારપુકુર અને જયરામવાટી મહાતીર્થ છે. કામારપુકુર અને જયરામવાટીના નિવાસીઓનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની વાત છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ માટે કોઈ નિત્યજીવ વગેરે ન હતા, એ [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  july 2021

  Views: 1670 Comments

  ગતાંકથી આગળ.... સમુદ્રાઃ સરિતઃ સર્વાઃ કલ્પે કલ્પે ક્ષયં ગતાઃ। સપ્તકલ્પક્ષયે ક્ષીણે ન મૃતા તેન નર્મદા।। અર્થાત્ સમુદ્રો, નદીઓ સર્વ, કલ્પે કલ્પે થતાં ક્ષય; સાત કલ્પ [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  july 2021

  Views: 1110 Comments

  મઠમાંથી જ્યારે હું અમેરિકા જવા માટે તૈયાર થયો ત્યારે મહારાજે શિખરેશને કહ્યું કે, મારે જેટલી ધોતી, ચાદર કે ઝભ્ભા માટે કાપડની જરૂર હોય તે બધું [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  june 2021

  Views: 1270 Comments

  ગતાંકથી આગળ... ઇહકાલ સર્વસ્વ, એ દેશના સારા સારા લોકો બધા આ દેશ તરફ તાકી રહ્યા છે. સાત સમુદ્ર તેર નદીઓ પાર કરીને અહીંયા આવે છે, [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  june 2021

  Views: 1110 Comments

  (માર્ચ ૨૦૨૧ થી આગળ) ૧૫ સપ્ટેમ્બરની સાંજે મહારાજે શ્રીશ્રીમા અને બ્રહ્માનંદજી સાથે સંકળાયેલી સ્મૃતિઓની વાત કરી. ૧૬મી તારીખે બાબુરામ મહારાજ, લાટુ મહારાજ અને હરિ મહારાજની [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  may 2021

  Views: 1870 Comments

  ગતાંકથી આગળ... ‘પાણી પૈસાથી ખરીદવું નથી પડતું એટલે, એનો લાપરવાહીથી વ્યવહાર કરવો અથવા બેકાર નષ્ટ કરવું ઉચિત નથી. એનાથી પોતાના સ્વભાવમાં extravagance, ઉડાઉપણું પ્રવેશે છે. [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  april 2021

  Views: 1750 Comments

  ગતાંકથી આગળ હવે ઘડગાઉં આવ્યું. જાણે નાની બજાર! વળી એક શાકભાજીવાળાએ ત્યાગીજીને કેટલાંય શાકભાજી પણ આપ્યાં. તપાસ કરતા માલૂમ પડ્યું કે અત્યંત નજીક નદી કિનારે [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  april 2021

  Views: 1630 Comments

  ગતાંકથી આગળ... શ્રી મ. પીપળાના ઝાડની નીચે. સાથે બે એક ભક્ત. સમય હવે દોઢ. વાતચીત થઈ રહી છે. એક ભક્તે પૂછ્યું, ‘ઠીક, ઈશ્વરપ્રાપ્તિ જ જો [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  march 2021

  Views: 1290 Comments

  ગતાંકથી ચાલુ.... કુલસીયાભાઈએ પોતાના ઘરમાં ત્રણેય પરિક્રમાવાસીઓને આશરો આપ્યો. પહાડી પર આવેલ ઘર સીધું સાદું હતું. પહાડી નીચે આવેલ કુંડમાં સ્નાન કરી પરિક્રમાવાસીઓ સંધ્યા ઉપાસનામાં [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  march 2021

  Views: 1080 Comments

  ૧૬.૦૩.૧૯૯૮ના રોજ મેં મહારાજને લખ્યું, ‘સાધનભજન સંબંધી કોઈ પણ પ્રકારની જીજ્ઞાસાના સમાધાન માટે આપણી પાસે બે પ્રમાણિત ગ્રંથ છે : ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ (ધ્યાન, ધર્મ [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  march 2021

  Views: 1580 Comments

  ગતાંકથી આગળ... હવે સવારના દસનો સમય. શ્રી મ. અને ભક્તો ભોજન કરવા બેઠા. પ્રશ્ન ઊઠ્યો, ‘ધર્મજીવન માટે સદાચારની શું આવશ્યકતા છે ?’ શ્રી મ. કહેવા [...]

 • 🪔 સંસ્મરણ

  માતૃદર્શનની સ્મૃતિ

  ✍🏻 સ્વામી પ્રભવાનંદ

  february 2021

  Views: 1140 Comments

  મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે શ્રી શ્રીમાએ અમારા નાનકડા નગરની વચ્ચેથી પસાર [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી વિવેકાનંદના પત્રો અને પ્રેરણા

  ✍🏻 સ્વામી અખંડાનંદ

  february 2021

  Views: 1660 Comments

  ‘સ્વામી વિવેકાનંદ તો સિદ્ધાંતોનું મૂર્તિમંત રૂપ હતા. તેઓ કંઈ સામાન્ય માણસ જેવા હાડમાંસના માળખા જેવા ન હતા, પરંતુ તેઓ તો હતા મૂર્તિમંત આદર્શ કે વિચારો. [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  february 2021

  Views: 1280 Comments

  વહેલી પ્રભાતમાં કૂવા પાસે સ્નાન કરી નિત્ય ઉપાસના પૂર્ણ કર્યા બાદ ૭.૩૦ વાગ્યે કાળુભાઈ પાસે ઉપસ્થિત થયા. તેમણે આપેલી કાળી ચાનું સેવન કરતાં કરતાં વાતોએ [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  february 2021

  Views: 1090 Comments

  એ દિવસે બપોરે ડૉ. પૌદયાલની ગાડીમાં શહેરથી દૂર દક્ષિણાકાલીનાં દર્શન કરવા ગયા. ત્યાં દશમહાવિદ્યાની મૂર્તિ અને બે તાંત્રિકોને જોયા. પાછા વળતી વખતે અધવચ્ચે ગાડી ખરાબ [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  february 2021

  Views: 1660 Comments

  ગતાંકથી આગળ... સાંજના સાડા પાંચ વાગ્યા છે. શ્રી મ. ફરવા માટે આશ્રમની બહાર જઈ રહ્યા છે. એમની સાથે થોડા ભક્ત પણ છે. દક્ષિણના મેદાન તરફ [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા

  ✍🏻 સ્વામી અતુલાનંદ

  january 2021

  Views: 1300 Comments

  ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા. પાંચ [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  january 2021

  Views: 1540 Comments

  ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. લગભગ ૮ કિ.મી. દૂર સેમલેટ ગામ હતું. એક આદિવાસી તે તરફ જતો હતો. [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  january 2021

  Views: 1200 Comments

  પુષ્પા નામનાં મહારાજનાં એક ગુજરાતી ભક્ત મહિલા કોલકાતામાં રહેતાં. મહારાજ તેમને નાનપણથી જ જાણતા. એક વાર તેઓ મહારાજનાં દર્શને આવ્યાં ત્યારે અમે લોકોએ વિનોદ કરીને [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  January 2021

  Views: 1210 Comments

  ગતાંકથી આગળ કળિયુગમાં અન્નગત પ્રાણ છે ને, એટલે આ બોર્ડિંગ-હાઉસમાં રહેવા જેવું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા, ‘મઠ કેમ બનાવવો ? એટલે ને, કે છોકરાઓ [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી પ્રેમાનંદના સાંનિધ્યમાં

  ✍🏻 સ્વામી પ્રેમાનંદ

  December 2020

  Views: 1510 Comments

  ત્યાગમાં જ પરમ શાંતિ છે अनुभूतिं विना मूढ वृथा ब्रह्मणि मोदते । प्रतिबिम्बित - शाखाग्र - फलास्वादन मोदवत् ।। ‘જગત ત્રણ કાળમાં નથી’, એમ કહેવું [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  December 2020

  Views: 1060 Comments

  યતો દદાસિ નો નર્મ ચક્ષુષા ત્વં વિપશ્યતામ્—। તતો ભવિષ્યસિ દેવી વિખ્યાતા ભુવિ નર્મદા—।। અર્થાત્ આપનું દર્શન કરતાં અમને આપ સુખ પ્રદાન કરો છો તેથી હે [...]

 • 🪔 સંસ્મરણ

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  December 2020

  Views: 970 Comments

  મનુષ્ય મનનશીલ. મનન અથવા ચિંતન માત્ર મનુષ્ય જ કરી શકે. માનવમનમાં અસંખ્ય ચિંતા વૃત્તિ અથવા તરંગરૂપે ઊઠે અને તે અંકિત થઈને આપણામાં વિલીન થઈ જાય. [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  December 2020

  Views: 1260 Comments

  ગતાંકથી આગળ... ‘લાૅ ભણવું સારું છે પરંતુ practice, વકીલાત ન કરવી જોઈએ. પૈસા માટે સત્યને મિથ્યા કરવું ઉચિત નથી. તમને જેમાં રુચિ હોય એ જ [...]

 • 🪔 સંસ્મરણ

  ગરીબોના બેલી સ્વામી વીરેશ્વરાનંદ

  ✍🏻 સંકલન

  october 2020

  Views: 1120 Comments

  એક દિવસ શ્રીમા શારદાદેવીને એમના સેવકે જણાવ્યું કે ‘અમુક વ્યક્તિએ મરતી વખતે પોતાની બધી મિલકત બેલુર મઠમાં વસિયતનામું કરીને આપી દીધી છે.’ સેવકે વિચાર્યું હતું [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  october 2020

  Views: 1100 Comments

  ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં મળ્યા હતા. હટાણું કરવા નીકળ્યા [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  october 2020

  Views: 1220 Comments

  ગતાંકથી આગળ પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી. રણદા - એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great Men – ‘છ મહામાનવ’ નામનો [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  september 2020

  Views: 1110 Comments

  ગતાંકથી આગળ આજે ૧૩ માર્ચ ૧૯૨૩, મંગળવાર. કાલે વારુણી (ગંગાસ્નાન). રાત્રે દસ વાગે એક ભક્ત કલકત્તાથી આવ્યા. આ સ્થાન કલકત્તાથી ૧૪૪ માઇલ દૂર એક નાનું [...]

 • 🪔 સંસ્મરણ

  ધર્મપરિષદના મંચપર

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  september 2020

  Views: 1040 Comments

  આ વિશ્વધર્મપરિષદ ભરવાનો મૂળ હેતુ, એક પ્રખ્યાત અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મગજમાં મનુષ્યજાતિની વિચારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આપે એવી એક પરિષદ ભરાય [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  august 2020

  Views: 1080 Comments

  ગતાંકથી આગળ પ્રથમ અધ્યાય - મિહિજામમાં શ્રી ‘મ’ ઋતુરાજ વસંતે પૃથ્વી પર આગમન કર્યું છે. ભ્રમરવૃન્દ પુષ્પમધુના આહરણમાં મગ્ન છે. આ જ શુભ-ક્ષણમાં શ્રી શ્રી [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  july 2020

  Views: 1730 Comments

  ગતાંકથી આગળ.... રાજઘાટથી ગોરા કાૅલોની જવાના મુખ્ય ત્રણ માર્ગ છે. બડવાણી, બાવનગજા, બાંકેરાટા, ધડગાવ, ડુમખલ, માથાસર વગેરે થઈને ગોરા કાૅલોની પહોંચાય. આશરે ૨૫૦ કિ.મી.નો માર્ગ [...]