🪔 વિવેકવાણી
રાજયોગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2023
મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને [...]
🪔 વિવેકપ્રસંગ
એક રમૂજી પ્રશ્નોત્તરી
✍🏻 ‘મુમુક્ષુ’
February 2023
લોકપ્રિય સ્વામીજી ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર [...]
🪔 વિવેકપ્રસંગ
સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ
✍🏻 ભગિની નિવેદિતા
January 2023
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]
🪔 વિવેકપ્રસંગ
દૃઢનિશ્ચયી બનો
✍🏻 ‘મુમુક્ષુ’
January 2023
સ્વામી વિવેકાનંદે બે વખત પશ્ચિમની મુલાકાત લીધી હતી. મે, 1893 થી ડિસેમ્બર, 1896 દરમિયાનની પ્રથમ મુલાકાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભામાં ઉપસ્થિત શ્રોતાઓને ‘અમેરિકન બહેનો અને [...]
🪔 વિવેકાનંદ પ્રસંગ
શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ
✍🏻 ભગિની નિવેદિતા
December 2022
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]
🪔 વિવેકાનંદ પ્રસંગ
સાન ફ્રાંસિસ્કોમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 ‘મુમુક્ષુ’
December 2022
અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આજે ઉદ્યોગ, સૃજનશીલતા, વિજ્ઞાન, અને તકનીકીના ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. અહીં કાલટેક (CALTECH-California Institute of Technology), સ્ટેનફોર્ડ (Stanford University), યુ.સી. [...]
🪔 વિવેકપ્રસંગ
શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ
✍🏻 ભગિની નિવેદિતા
November 2022
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]
🪔
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી
✍🏻 પ્રવાજિકા બ્રહ્મપ્રાણા
September 1996
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]
🪔
મહામાનવ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 1996
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક [...]
🪔
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી
✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા
August 1996
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1996
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું [...]
🪔
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી
✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા
July 1996
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1996
વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો [...]
🪔
જીવન જીવવાની કળા
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1996
(ત્યાગીને ભોગવો) ધર્મો જે ઉપદેશ આપે છે તેની પ્રથમ છાપ તો આપણા ઉપર એ પડે છે કે આ જીવનનો અંત લાવવો તે જ સારું છે. [...]
🪔 સંપાદકીય
પોરબંદર અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1996
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી [...]
🪔
યુવા શિષ્યોની સંગાથે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
January 1996
(સ્વામી વિવેકાનંદજી વિદેશથી પાછા ફર્યા તે પછી જે યુવકોએ સૌ પ્રથમ તેમના આહ્વાનથી પોતાનું જીવન સર્વસ્વ જગતના કલ્યાણ કાજે સમર્પણ કર્યું, તેમાંના એક હતા. - [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1996
ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને [...]
🪔
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો
✍🏻 મન્મથનાથ ગાંગુલી
September 1992
પહેલી મુલાકાત જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા બાગબજારમાં કે [...]
🪔
વીરેશ્વર શક્તિની ગોદમાં...
✍🏻 ક્રાંતિકુમાર જોષી
September 1992
ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી [...]
🪔
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ
✍🏻 સ્વામી શશાંકાનંદ
September 1992
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે [...]
🪔 દીપોત્સવી
કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક [...]
🪔
ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
August 1992
15મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ [...]
🪔
એમને કોટિ કોટિ વંદન!
✍🏻 ગુલાબદાસ બ્રોકર
December 1994
એક સ૨સ અને પ્રે૨ક વાત યાદ આવે છે. વર્ષો પહેલાંની એ વાત છે. પણ આજે પણ એ એટલી જ તેજોજ્જ્વલ છે જેટલી એ પ્રસંગ બન્યો [...]
🪔
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 સ્વામી બોધાનંદ
June 1992
ઈ.સ. ૧૮૯૦માં જયારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર - ૨
✍🏻 ક્રાંતિકુમાર જોષી
June 1992
સ્વામીજી પોતાના પશ્ચિમના શિષ્યો સાથે ૧૮૯૮માં ફરી કાશ્મીરની બીજી વખતની મુલાકાતે ગયા. દિવસ હતો ૧૧મી જૂન, ૧૮૯૮. રસ્તામાં સ્વામીજી પોતાના શિષ્યો પાસે એક પછી એક [...]
🪔 વિવેકવાણી
દેશનો વિકાસ કઈ રીતે કરવો?
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1992
સુધારકોને હું સ્પષ્ટ કહીં દઉં છું કે તેમનામાં કોઈ પણ કરતાં હું વધુ મોટો સુધારક છું. તેઓ માત્ર સુધારાનાં થીગડાં મારવા માગે છે, હું જડમૂળથી [...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1992
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો [...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1992
૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭મી જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવ જાતને તેનામાં રહેલી દિવ્યતાનો [...]
🪔 વિવેકપ્રસંગ
ધન્ય એ ત્રણ ભગિનીઓ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2022
(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ વાઈકોફ, [...]
🪔 જ્ઞાનયોગ
શાશ્વત આનંદના સંધાને
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો [...]
🪔 વિવેકપ્રસંગ
રસોડામાં વેદાંત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને લાગતું કે ભગવાન ઈશુ ખ્રિસ્ત [...]
🪔
સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ
✍🏻 સ્વામી પ્રભાનંદ
October 1991
શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા [...]
🪔 વિવેકવાણી
નિરાશ ન થશો
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1991
પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ, [...]
🪔 પ્રાસંગિક
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી
June 2022
૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું [...]
🪔 વિવેકપ્રસંગ
એલિસ ઇન વન્ડરલેન્ડ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2022
(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી [...]
🪔 જ્ઞાનયોગ
હૃદયને સાગર જેવું બનાવો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2022
‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત નિર્જન હિમરાજીની ગોદમાં બ્રહ્મજ્ઞાનની દૈવી શાંતિ અને [...]
🪔 વિવેકપ્રસંગ
કેલિફોર્નિયામાં મીડ ભગિનીઓના ઘરે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2022
સ્વામી વિવેકાનંદે મે 1893 થી ડિસેમ્બર 1896 સુધીની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન શિકાગો ધર્મ પરિષદમાં વિશ્વ વિખ્યાત પ્રવચનો આપ્યાં અને ત્યાર બાદ પૂર્વ અમેરિકાનાં અનેક [...]
🪔 આનંદ-બ્રહ્મ
સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા
✍🏻
January 1998
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. [...]
🪔 પ્રાસંગિક
ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
January 1998
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. [...]
🪔 સંપાદકીય
સ્વાધીન ભારત, જય હો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1998
આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’ [...]
🪔 નારી - વિભાગ
ભારતીય નારીની મહાનતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1997
૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ [...]
🪔 સંપાદકીય
સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1997
(ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું: [...]
🪔 યુવ - વિભાગ
સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન
✍🏻 શ્રી આનંદ
August 1997
ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી. [...]
🪔 નારી - વિભાગ
ભારતીય નારીની મહાનતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1997
૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ [...]
🪔 સંપાદકીય
સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1997
આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી [...]
🪔 બાળ વિભાગ
કૂવામાંનો દેડકો
✍🏻
July 1997
સ્વામી વિવેકાનંદની બાળવાર્તા એક હતો દેડકો. તે ઘણા વખતી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે [...]
🪔 આનંદ - બ્રહ્મ
સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા
✍🏻
July 1997
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, [...]
🪔 નારી - વિભાગ
ભારતીય નારીની મહાનતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1997
૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ [...]
🪔 સંપાદકીય
ગુરુની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1997
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને [...]
🪔 સાંપ્રત સમાજ
સમાજ ઘડતર માટે ચારિત્ર્ય ઘડતર અનિવાર્ય
✍🏻 અણ્ણા હજારે
May 1997
તા. ૮ અને ૯ માર્ચના રોજ ગુજરાત બિરાદરીનું વાર્ષિક સંમેલન અમદાવાદમાં અપંગ માનવ મંડળમાં યોજાયું હતું. ગ્રામરચનાના ક્ષેત્રે અનોખી ભાત ઉપસાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર [...]