🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય
✍🏻 સ્વામી આત્માનંદ
March 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) કહેવાયું છે કે ગીતાના[...]
🪔 અધ્યાત્મ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી
✍🏻 સ્વામી સંદર્શનાનંદ
December 2022
(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની[...]
🪔 અધ્યાત્મ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી
✍🏻 સ્વામી સંદર્શનાનંદ
November 2022
(પ્રબુદ્ધ ભારત જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) ‘રાષ્ટ્રની સંસ્કૃતિ જેટલી ઉચ્ચ હોય તેટલી તેની ઈશ્વર વિષયક[...]
🪔 અધ્યાત્મ
ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ
✍🏻 સ્વામી માધવાનંદ
September 2022
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો[...]
🪔 અધ્યાત્મ
યોગ અને વિયોગ
✍🏻 સ્વામી ભજનાનંદ
September 2022
યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય[...]
🪔 અધ્યાત્મ
ધર્મ-સાધના
✍🏻 સ્વામી માધવાનંદ
August 2022
જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિનું મનોવિજ્ઞાન
✍🏻 સ્વામી ભજનાનંદ
August 2022
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ[...]
🪔 અધ્યાત્મ
ધ્યાન-અભ્યાસ
✍🏻 સ્વામી માધવાનંદ
July 2022
ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં[...]
🪔 અધ્યાત્મ
પ્રેમ અને અનાસક્તિ
✍🏻 સ્વામી ભજનાનંદ
July 2022
વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત[...]
🪔 અધ્યાત્મ
પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી
✍🏻 સંકલન
July 2022
(સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
June 2022
સદ્ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે ચેતનાના ઉચ્ચતર કેન્દ્રની શોધ કરવા[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
May 2022
(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે[...]
🪔 અધ્યાત્મ
હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ
✍🏻 સ્વામી વિરજાનંદ
January 2022
ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન[...]
🪔 અધ્યાત્મ
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા-૧
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
August 2021
શક્તિની આરાધના ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. શક્તિસ્વરૂપિણી મા દુર્ગા મધુ-કૈટભ વગેરે દાનવોનો સંહાર કરવા માટે દેવોની આરાધનાના પ્રતિભાવ રૂપે સમયે સમયે વિભિન્ન રૂપોમાં પ્રગટ[...]
🪔 અધ્યાત્મ
સંસારવૃક્ષ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
August 2021
સંસારવૃક્ષ: હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્ ભાગવતમાં તેનું વર્ણન નિમ્નલિખિત શબ્દોમાં કરવામાં આવ્યું[...]
🪔 અધ્યાત્મ
કર્મ અને ચારિત્ર્ય....
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2021
સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મવિદ્યાની[...]
🪔 અધ્યાત્મ
શ્રીમાનાં દર્શન અને મંત્ર મળ્યાં
✍🏻 સ્વામી નિત્યસ્વરૂપાનંદ
april 2021
૧૯૧૬માં મેટ્રિક પાસ કર્યા પછી મારું કાૅલેજનું શિક્ષણ શરૂ થયું. ૧૯૧૫માં સ્વામી પ્રેમાનંદજીએ મને કાૅલેજનું ભણતર પૂરું કરવાનું કહ્યું હતું. હું ઢાકા જઈને ત્યાંની જગન્નાથ[...]
🪔 અધ્યાત્મ
નિર્ભય બનવાનો ઉપાય
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
april 2021
મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો?[...]
🪔 અધ્યાત્મ
સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ
✍🏻 સંકલન
march 2021
(સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું પદ ગ્રહણ કરતાં પહેલાં તેઓ રામકૃષ્ણ મઠ,[...]
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 સ્વામી મેધજાનંદ
March 2021
રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ એ લોકોને પણ સુખ-દુ :ખ ભોગવવું પડ્યું[...]
🪔 અધ્યાત્મ
આનંદની શોધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
march 2021
જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને[...]
🪔 અધ્યાત્મ
અજામિલ અને નામ-માહાત્મ્ય
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
march 2021
સંસારમાં જેટલા પણ ઈશ્વરીય ભાવ છે, જેટલા પણ ઈશ્વરીય મત છે, તે બધા સત્ય છે. ભગવાન સત્ય-સ્વરૂપ છે, તેથી તેમના દ્વારા નિર્મિત જગતમાં અસત્ય જેવું[...]
🪔 અધ્યાત્મ
૫રિપ્રશ્ન
✍🏻 સ્વામી તપસ્યાનંદ
february 2021
પ્રશ્ન- રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં જ્ઞાનમિશ્રત (ભક્તિ અને જ્ઞાનનો સમન્વય)નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો સાચો અર્થ અને તેને કેવી રીતે વ્યવહારમાં લાવી શકાય અને એ[...]
🪔 અધ્યાત્મ
ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
February 2021
આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન[...]
🪔 અધ્યાત્મ
જપમાળાનાં વિવિધ રૂપ
✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ
December 2020
સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા[...]
🪔 અધ્યાત્મ
જીવાત્માનું ‘હું’ પણું
✍🏻 અક્ષયકુમાર સેન
october 2020
બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ કહીને ડરાવવાથી તેઓ ડરી જાય છે. પરંતુ[...]
🪔 અધ્યાત્મ
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
august 2020
ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે[...]
🪔 અધ્યાત્મ
ભાગવતમાં ભક્તિની સાધના
✍🏻 સ્વામી તપસ્યાનંદ
august 2020
ભાગવતમાં કહ્યું છે કે ભક્તિ શાન્તભક્તિ હોય કે પ્રીતિભક્તિ હોય, પણ ગંગાનો ધસમસતો પ્રવાહ જેમ સાગરને મળવા દોડે છે, તેમ મન ભગવાન પ્રત્યે સ્વાભાવિક અને[...]
🪔 અધ્યાત્મ
સુખશાંતિની શોધમાં
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
july 2020
એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે. એટલે એ તેમને[...]
🪔 અધ્યાત્મ
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
july 2020
પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ[...]
🪔 અધ્યાત્મ
શીલ
✍🏻 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
june 2020
ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર આથમતો સૂર્ય પોતાના રંગો ઢોળતો હતો. એ[...]
🪔 અધ્યાત્મ
સંસારીઓને ઉપદેશ
✍🏻 સ્વામી શિવાનંદ
june 2020
(બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭) આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત[...]
🪔 અધ્યાત્મ
હિન્દુ ધર્મની બાળપોથી
✍🏻 શ્રી રઘુવીર ચૌધરી
may 2020
આનંદશંકર ધ્રુવની પુસ્તિકા ‘હિન્દુ ધર્મની બાળપોથી’ વાંચવા ગાંધીજીએ પુત્ર દેવદાસને ૨૯-૦૮-૧૯૧૮ના પત્રમાં ભલામણ કરેલી. મેં આનંદશંકરનો ગ્રંથ ‘આપણો ધર્મ’ વાંચીને ધન્યતા અનુભવેલી. તાજેતરમાં ‘હિન્દુ ધર્મની[...]
🪔 અધ્યાત્મ
આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
may 2020
भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृङ्करणे ।। 1।। मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुदिं्ध मनसि[...]
🪔 અધ્યાત્મ
અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી
✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’
may 2019
આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, પ્રકૃતિ વગેરે. દેહને જે પાશજાળ કે બંધનમાં[...]
🪔 અધ્યાત્મ
જો ભજે હરિ કો સદા
✍🏻 રેખાબા સરવૈયા
march 2019
દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્ભુત હતી. શ્રીઠાકુરની આવી અવર્ણનીય વાતો નોંધવાની ખેવના રાખનાર શ્રીઠાકુરના[...]
🪔 અધ્યાત્મ
ઈશ્વરપ્રેમ અને સંસાર
✍🏻 સંકલન
february 2019
(સ્વામી તુરીયાનંદજીના કથોપકથન ‘જીવનમુક્તિ સુખપ્રાપ્તિ’માંથી સંકલિત - સં.) ૨૨ જૂન, ૧૯૧૫ શક્તિ તો જોઈએ પ્રેમની. નાનપણમાં મારું મન પ્રેમથી ભરપૂર હતું - સાગરના ઊછળતા મોજાની[...]
🪔 અધ્યાત્મ
ભક્તકવિ સંત ગેમલજી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
january 2019
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે...ના રચયિતા સંત કવિ ગેમલજી પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે ઈશ્વરને ભજવાનો રહ્યો છે. તેમાં નરસિંહ, મીરાં,[...]
🪔 અધ્યાત્મ
વ્યાકુળતા જ અસલ સાધના
✍🏻 સ્વામી રાઘવાનંદ
january 2019
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે. ૧૫ જૂન, ૧૯૧૫ સ્વામી તુરીયાનંદ : સેવા કર્યા[...]
🪔 અધ્યાત્મ
પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ
✍🏻 સ્વામી રાઘવાનંદ
december 2018
સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે લાવી. સૂક્ષ્મ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિથી અને[...]
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે
✍🏻 શ્રી ભાણદેવ
september 2018
ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. શ્રીરાધાજી તેમની જ સ્વરૂપા શક્તિ છે. શ્રીરાધાજી[...]
🪔 અધ્યાત્મ
પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
september 2018
સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી[...]
🪔 અધ્યાત્મ
અરજણદાસની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
august 2018
ગુજરાતી ભાષામાં એકથી વધુ અરજણદાસ નામ ધરાવનારા સંતકવિઓ થઈ ગયા છે. જેમાં સમયની દૃષ્ટિએ પ્રથમ આવે દાસી જીવણના શિષ્ય અરજણ. એ પછી લીંબડી તાલુકાના પાદરપુર[...]
🪔 અધ્યાત્મ
શ્રીરાધાકૃષ્ણ - યુગલસ્વરૂપ
✍🏻 શ્રી ભાણદેવ
august 2018
રાધાકૃષ્ણ સ્ત્રીપુરુષ નથી, સામાન્ય માનવીઓની જેમ કર્મોના પરિણામ રૂપે જન્મનાર પંચમહાભૂતવાળાં દેહધારી જીવ નથી. તેઓ સાક્ષાત્ સચ્ચિદાનંદઘનસ્વરૂપ છે અને લીલાની સિદ્ધિ માટે બે રૂપોમાં પ્રગટ[...]
🪔 અધ્યાત્મ
અવતારની લીલા અગમ્ય છે !
✍🏻 શ્રી ભાણદેવ
july 2018
અવતારની પારલૌકિક દૃષ્ટિ અવતાર પાસે પોતાની પારલૌકિક દૃષ્ટિ હોય છે. અવતાર પાસે પોતાનું દિવ્યજ્ઞાન- ઉશદશક્ષય ઠશતમજ્ઞળ હોય છે અને અવતારની લીલા, અવતારનો વ્યવહાર આ પારલૌકિક[...]
🪔 અધ્યાત્મ
લીરલબાઈ / લીળલબાઈની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
july 2018
પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવતની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા, એમને ત્યાં મીણલદેની કૂખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો[...]
🪔 અધ્યાત્મ
કબીર સાહેબની અવળવાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
june 2018
ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો, સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો... જી... જલ કેરી મછિયાં જળમાં વિયાણી... જલ[...]
🪔 અધ્યાત્મ
અવતારની લીલા અગમ્ય છે !
✍🏻 શ્રી ભાણદેવ
june 2018
અવતારની આત્મગોપનલીલા પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાની ઘટના એટલે આત્મગોપન. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે તેઓ પોતાના ભગવત્ સ્વરૂપને ગુપ્ત રાખે છે,[...]
🪔 અધ્યાત્મ
ખલક દરિયા ખીમસાહેબ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
may 2018
‘રવિભાણ સંપ્રદાય’ના તેજસ્વી સંતકવિ ખીમસાહેબનો જન્મ ઈ.સ.1734માં ચરોતરના શેરખી મુકામે પિતા ભાણસાહેબ અને માતા ભાણબાઈની કૂખે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. ભાણસાહેબને ત્યાં ઈ.સ.17ર9માં એક પુત્રનો[...]
🪔 અધ્યાત્મ
અવતારની લીલા અગમ્ય છે !
✍🏻 શ્રી ભાણદેવ
may 2018
અવતારનો કેટલોક વ્યવહાર એવો હોય છે, કે જેને આપણે બુદ્ધિથી સમજી શકતા નથી. અવતારના વ્યવહારમાં ખાંચા જણાય છે. અવતાર એવો વ્યવહાર કરે છે કે જે[...]