• 🪔 પ્રાસંગિક

    મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી?

    ✍🏻 દેવદત્ત પટનાયક

    october 2020

    Views: 1720 Comments

    ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી [...]