Rajesh Padhariya
🪔 દીપોત્સવી
ભારતીય સંગીતકલાની વિકાસગાથા
✍🏻 શ્રી રાજેશ પઢારીયા
november 2016
હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર મુખ્યત્વે આર્યો, મુસ્લિમો અને અંગ્રેજ[...]