• 🪔

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાથે સ્વામી જિતાત્માનંદજીની એક મુલાકાત ૫ સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૧૫ કલાકે સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામને રાજકોટ હવાઈ મથકે[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

  ✍🏻 સંકલન

  વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને સંભાષણનો શતાબ્દિ મહોત્સવ (૧૯૯૩-૯૪) વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને આપેલા સંભાષણનો શતાબ્દિ મહોત્સવની ઉજવણી ૧૯૯૩-૯૪ના વર્ષમાં[...]

 • 🪔 અહેવાલ

  ઇંડોનેશિયામાં વ્યાખ્યાનયાત્રા

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી ઈંડોનેશિયાની ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલના નિમંત્રણથી ઈંડોનેશિયાના વ્યાખ્યાનપ્રવાસે ૯ થી ૨૨ ઓગસ્ટ સુધી ગયા હતા. શ્રીમનસુખભાઈ મહેતાએ તૈયાર કરેલ[...]

 • 🪔 સંસ્મરણ

  ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

  ✍🏻 જ્યોતિબહેન થાનકી

  શ્રીરામકૃષ્ણદેવની સેવામાં ‘બધાં તો મામાને બાબા કહે છે, શું તમે પણ તેમને બાબા કહી શકશો?’ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયે એક દિવસ તેની મામી શારદામણિને પૂછ્યું. ‘હૃદય,[...]

 • 🪔 શિક્ષણ

  ચરિત્રનિર્માણ

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે જીવનઘડતર, મનુષ્યનું નિર્માણ તથા ચારિત્ર્યનું ઘડતર કરવામાં સહાયક બને એવા વિચારોની આપણે આવશ્યકતા છે. જો તમે કેવળ પાંચ જ[...]

 • 🪔 તીર્થયાત્રા

  દેવતાત્મા હિમાલય - ૭

  ✍🏻 સ્વામી અખંડાનંદ

  છૂપાવેશમાં સાધુ ઉત્તરકાશીના દેવદૂત સમા એ ગરીબ માણસની સેવાએ મને સ્વસ્થ કરી દીધો. જો કે હજુ હું મારી યાત્રાનો આરંભ કરવા માટે પૂરો સશક્ત ન[...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  સાચી લગનીની શક્તિ

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  મારા એક મિત્રને હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરીને પોતાની આજીવિકા માટે એક સંસ્થામાં નોકરી કરવી પડી હતી. પરિવારના ભરણપોષણ માટે તેને દરરોજ આઠેક કલાક પરિશ્રમ કરવો[...]

 • 🪔 સંસ્કૃતિ દર્શન

  ઇંડોનેશિયાના બાલીમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિ

  ✍🏻 સ્વામી જિતાત્માનંદ

  ૨૦મી ઓગસ્ટ, ૨૦૦૩ની બાલીની પ્રથમ મુલાકાત મારા માટે ઘણી પ્રભાવક હતી. બાલીના હવાઈમથકના પ્રવેશદ્વારે સૌ પ્રવાસીઓનું સ્વાગત કરતી પથ્થર પર કોતરેલી ભીમની ૨૦ ફૂટ ઊંચી[...]

 • 🪔 કથામૃત

  કથામૃત પ્રસંગ

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું. માયાના પ્રભાવે જે વિવિધતા દેખાય[...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં[...]

 • 🪔 વિવેકવાણી

  વર્ગવિગ્રહ અને વર્ણસમાનતા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું. એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  આદ્યાશક્તિનું ઐશ્વર્ય

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્‌, બ્રહ્મ જ ખરી[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  सर्वे वै देवा देवीमुपतस्थुःकासि त्वं महादेवी। साऽब्रवीदहं ब्रह्मस्वरूपिणी। मत्तः प्रकृतिपुरुषात्मकं जगत्। शून्यं चाशून्यं च। अहमानन्दानानन्दौ। अहं विज्ञानाविज्ञानेऽहम्‌। अहं पञ्चभूतान्यपञ्चभूतानि।अहमखिलं जगत्॥ બધા દેવો દેવી પાસે આવ્યા[...]