• 🪔 કાવ્ય

    કહીએ તો કોને જઈને કહીએ રે?

    ✍🏻 હરેશ ‘તથાગત’

    કાચાં કોઠાં, પાકાં પલાખાં જી, ઝૂરે લીલેપાન તરુશાખાજી. ભરવસંતે તો કેમ ખરીએ રે? માઠાં રે કાગળ, મીઠી દોત જી, દોરે કૂંડળી જીવતરની, મોત જી એકામિનાર[...]

  • 🪔 Geet

    સ્નેહાધીન હરિ પોતે...

    ✍🏻 હરેશ ‘તથાગત’

    લિખિતંગ, સ્નેહાધીન હરિ પોતે... શબ્દોનાં મોરપીંછ સૂંઘી સૂંઘી, ખોબો - ખેપિયાને ખારેક દીધી. ચીતરેલી વાંસળીના સૂરેસૂરે, કેડી ભીતર કંડારી લીધી. ...પત્ર ઉકેલ્યો, આતમની જયોતે... લિખિતંગ[...]

  • 🪔

    સહજનો પ્યાલો

    ✍🏻 હરેશ ‘તથાગત’

    અમે પીધો રે સહજનો પ્યાલો છૂટી માળા ને છૂટ્યું મંદિર, છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ. ઉરમંજિરે ગાયો છે અનહદ જગથી થ્યાં રે ઉદાસ. જીવ વદ્યો કે “ધ્યાનમાં[...]

  • 🪔 કાવ્ય

    સોનેરી સાદ

    ✍🏻 હરેશ ‘તથાગત્’

    ભજન જેવડો ભરોસો રે મનવા... ભજન જેવડો ભરોસો.. પધરાવો ત્રાજવાં ને તોલાં કૂવામાં, ખાતાવહીના ખેલ છોડો; કમાડો પાંચેપાંચ ભીતર ઉઘાડીને, અનહદ સંગાથે નેહ જોડો. કળાશે[...]

  • 🪔 કાવ્ય

    ઈન્દ્રવજ્રા

    ✍🏻 હરેશ ‘તથાગત’

    પીંછી બની મેં સહુ રંગ ઝીલ્યા, દોરી લકીરો ગમતાં મરોડે. સાક્ષી છતાં કેવળ : ના ચિતારો તેં સૂચવ્યાં ચીતર તે કર્યાં મેં! વેણી હસે છે[...]

  • 🪔 કાવ્ય

    રાતવાસો !

    ✍🏻 હરેશ ‘તથાગત’

    - ભુજંગી – સમેટી બધો પાથરેલો તમાશો, મહેમાન ચાલ્યાં, કરી રાતવાસો! ન સાથે ગયાં : બિસ્તરા, પોટલાંઓ, ન સંગે થયાં : વૈભવો કે વિલાસો!! કમાયા[...]