• 🪔 દીપોત્સવી

    શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    સવા સો વરસ પહેલાંની આ વાત છે. બહુ સૂકલકડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો[...]

  • 🪔

    જીવન માણવામાં ઉધારી ન ચાલે

    ✍🏻 ગુણવંત શાહ

    ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ સંક્ષેપમાં પોતાની આગવી શૈલીમાં રજૂ[...]

  • 🪔

    ધન્ય છે આવા નિષ્ઠાવંત શિક્ષકોને

    ✍🏻 ગુણવંત શાહ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત પરંતુ અત્યંત પ્રેરક લેખમાં દર્શાવે છે કે નિષ્ઠાવંત શિક્ષકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની પ્રાણશક્તિ દ્વારા, અને પ્રારાશક્તિ ઓછી[...]

  • 🪔

    ધર્મ એટલે અસ્તિત્વનો ઉત્સવ

    ✍🏻 ગુણવંત શાહ

    (ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે - ‘તેન ત્યક્તેના ભુંજિથા:’ ‘ત્યાગ દ્વારા ભોગવો!’ આ ઉપદેશને કેન્દ્રબિન્દુમાં રાખી સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણંવત શાહ નવી પેઢીને સ્વીકાર્ય થાય એવા ધર્મની[...]

  • 🪔

    અધ્યાત્મ અને વિજ્ઞાન

    ✍🏻 ગુણવંત શાહ

    (સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત લેખમાં આજના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કેટલો આવશ્યક છે તેની રજૂઆત પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે.[...]

  • 🪔

    શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે?

    ✍🏻 ગુણવંત શાહ

    આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે. ટેબલ, માટલું કે પાંદડું જોઈને બાળકો તેને[...]

  • 🪔

    સ્મિતનો દુષ્કાળ

    ✍🏻 ગુણવંત શાહ

    મુસાફરી કરતી વખતે કયારેક ગામડાના ડોસાબાપા મળી જાય છે. પાકેલી ખારેક જેવું ગરવું ઘડપણ ઘડીભર ચાલુ ગાડાએ થંભી જાય છે. એમના ચહેરાને ભરી દેતું કરચલિયાળું[...]

  • 🪔

    અભણ સરસ્વતી

    ✍🏻 ગુણવંત શાહ

    આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી કરે અને એ વાતો પર[...]

  • 🪔

    શ્રીકૃષ્ણ અને મૅનૅજમૅન્ટ

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    મૅનૅજમૅન્ટ એટલે વ્યવસ્થા. સારી મૅનૅજમૅન્ટ એટલે કે સુવ્યવસ્થા હોય તો સિસ્ટમ સારું કામ આપે. સુખી થવા માટે શરી૨-વ્યવસ્થા, પરિવાર-વ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, ગ્રામ-વ્યવસ્થા, રાષ્ટ્ર-વ્યવસ્થા, વન-વ્યવસ્થા, જલ-વ્યવસ્થા, શિક્ષણ-વ્યવસ્થા,[...]

  • 🪔

    મહામાનવ મહાવીર અને દેહદમન

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    મહાવીર સાથે અને જિન માર્ગ સાથે દેહદમન એવી રીતે જોડાઈ ગયું છે જાણે જૈનદર્શનનો સાર આત્મપીડન ન હોય ! આનાથી ચડિયાતી ભૂલ બીજી હોઈ ન[...]

  • 🪔

    વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનનાં સમાન તત્ત્વો

    ✍🏻 ગુણવંત શાહ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી દર્શાવે છે કે ભારતની ભૂમિ એ સ્વભાવે[...]