• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻

  રશિયાના શ્રી ઈ. પી. ચેલિશેવને વિવેકાનંદ એવૉર્ડ અર્પણ વિધિ સ્થળ : સ્વામી વિવેકાનંદ હોલ, રામકૃષ્ણ મિશન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચર, કલકત્તા ‘ભારત, રશિયા અને વિદ્યાજગતના સુખ્યાત[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય?

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કલકત્તામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી હમણાં જ ભક્તો સાથે બેસીને[...]

 • 🪔 પ્રેરક પ્રસંગો

  પ્રેરક પ્રસંગો

  ✍🏻 સંકલન

  કરુણા એ જ ધર્મ મહમ્મદ પયગમ્બર અને તેમના સાથી મિત્રોનો સૈનિકો પીછો કરી રહ્યા હતા. એમની સાથે એક જ સાથી હતો. એક વિરાનપ્રદેશમાંથી પસાર થઈ[...]

 • 🪔 બાળવિભાગ

  નોળિયાની વાત

  ✍🏻 સંકલન

  એક નોળીયો હતો. તેનું અર્ધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરું હતું. આ નોળિયો દેશના જુદા જુદા પ્રદેશોમાં ફર્યા કરતો અને જ્યાં જ્યાં[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

  શિશુ વિહાર

  ✍🏻 અક્ષયકુમાર સેન

  શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

  ✍🏻 બાળ ગંગાધર ટિળક

  આશરે, ૧૮૯૨ના વર્ષમાં, શિકાગોમાં જગતના સર્વ ધર્મોનું સંમેલન થયું તે અગાઉ, હું મુંબઈથી પૂના જઈ રહ્યો હતો. વિક્ટોરીયા ટરમિનસ સ્ટેશને હું બેઠો હતો તે ડબ્બામાં[...]

 • 🪔

  હિન્દુધર્મની વિશેષતાઓ (૨)

  ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

  (ગતાંકથી આગળ) હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ[...]

 • 🪔

  માનવતાવાદી લોકશાહીના પુરસ્કર્તા અને દેશભક્ત સ્વામી વિવેકાનંદ (૨)

  ✍🏻 ઇ. પી. ચેલીશેવ

  શ્રી ઇ. પી. ચેલીશેવ સોવિયત રશિયાના જાણીતા તજ્જ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. તેમના આ લેખનો પ્રથમ અંશ જૂનના અંકમાં આપવામાં આવ્યો હતો.[...]

 • 🪔

  પ્રયત્ન કરો, પ્રયત્ન કરો

  ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

  સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક હતા, શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદે તેમને આ સંન્યાસ નામ આપ્યું. આ[...]

 • 🪔

  શાંતિ કેમ મળે?

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬મી જાન્યુઆરીએ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર તેમણે આપ્યા હતા.[...]

 • 🪔

  ગુરુ

  ✍🏻 સ્વામી ગંભીરાનંદ

  શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્રમાં ગુરુપૂર્ણિમા (૧૯૭૯)ના અવસરે તેમણે બંગાળીમાં પ્રવચન આપ્યું[...]

 • 🪔 સંપાદકીય

  ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  શ્રી રામરૂપી શ્રી રામકૃષ્ણ ‘ભૈયા દક્ષિણેશ્વરકા કાલી મંદિર અભી કિતના દૂર હૈં?’ અયોધ્યાથી પગપાળા આવતા રામાયતી સાધુએ વ્યગ્રતાથી પૂછ્યું. જવાબ મળ્યો - ‘બાબાજી, બસ પાસમેંહીં[...]

 • 🪔 વિવેકવાણી

  માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા તેમ માનવાનું[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  धर्नुगृहीत्वौपनिषदं महास्त्रं शरं ह्युपासानिशितंसन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्यं तदेवाक्षरं सोम्य विद्धि ॥ હે સૌમ્ય! ઉપનિષદમાં વર્ણવેલું પ્રણવરૂપ મહાન અસ્ત્ર-ધનુષ લઈને તે બ્રહ્મના ભાવથી પૂર્ણ[...]