• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻

  શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ શ્રીમદ્ સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ[...]

 • 🪔 પુસ્તક સમીક્ષા

  સાધકો માટે અધ્યાત્મપંથની દીવાદાંડી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીપથ અને પાથેય : (હિન્દી) લેખક : સ્વામી બ્રહ્મેશાનંદ, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર), પ્રથમ સંસ્કરણ, પૃષ્ઠ સંખ્યા ૧૮૮, મૂલ્ય[...]

 • 🪔 બાળવિભાગ

  શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : સાચું જ્ઞાન

  ✍🏻 સંકલન

  રામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના સમર્થનમાં શાસ્ત્રોનાં અનેકવિધ વચનો ટાંકતા.[...]

 • 🪔

  મારું સૌરાષ્ટ્રભ્રમણ (૭)

  ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

  મહાત્મા ગાંધીજીનું ઘર અડધોક માઈલ દૂર ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે. તેમના પૈતૃક ઘરની જાળવણી કરવામાં આવી છે અને તેમનું જન્મસ્થાન અંકિત કરવામાં આવ્યું છે. તેમનાં[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

  શિવનો આવેશ

  ✍🏻 અક્ષયકુમાર સેન

  જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરું; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ બીજી એક કથા કહું અપૂર્વ[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૫)

  ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

  (ગતાંકથી આગળ) રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની શૈક્ષણિક પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ‘ગૃહ’, મદ્રાસના ઉદ્દઘાટન સમયે, આશ્રમના પ્રમુખશ્રીએ ખૂબ જ પ્રેરક શબ્દો કહી સૌને પ્રોત્સાહિત[...]

 • 🪔

  પુનર્જન્મમીમાંસા (૬)

  ✍🏻 સ્વામી આત્માનંદ

  (ગતાંકથી આગળ) મૃત્યુની પ્રક્રિયા હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં આ મન,[...]

 • 🪔

  મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ

  ✍🏻 સ્વામી દેશિકાત્માનંદ

  સ્વામી દેશિકાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. કોણ છે આ માણસ? મદ્રાસના મુખ્ય સ્ટેશને બેંગ્લોર જતી ટ્રેઈનમાં એક વખતે ઘણી વિચિત્ર ઘટના બની. એક કાળા ભારતીયે[...]

 • 🪔

  ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન

  ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

  સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્‌બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ કર્યો છે. મારા મસ્તક અને[...]

 • 🪔

  હવે હું ત્યાં નહીં જાઉં

  ✍🏻 જ્યોતિબહેન થાનકી

  “મા, તમે આવ્યાં છો? મારા માટે શું લાવ્યાં?” “અરેરે, મારી બે પૈસાની મીઠાઈ શું આમને આપી શકાય? લોકો તો કેવી મોંઘી મીઠાઈઓ એમને માટે લાવ્યા[...]

 • 🪔

  શ્રીરામને બોલાવો તો ખરા!

  ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

  તુલસીદાસજી કહે છે કે, એક વખત જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા. પછી કહેવામાં આવે છે કે, એક વખત રુદ્રગણો રાવણ અને કુંભકર્ણ બન્યા.[...]

 • 🪔

  અદ્વૈત આશ્રમ, માયાવતી

  ✍🏻 સંકલન

  (મુખપૃષ્ઠ આવરણનો પરિચય) પર્વત પર વસેલી નાનકડી નગરી લોહાઘાટથી ૯ કિલોમીટર લાંબા યાત્રાપથ પર ડગલા માંડતા માંડતા પથિકને દૂરથી દૃષ્ટિગોચર થાય છે, લીલાછમ દેવદારના ગાઢ[...]

 • 🪔

  વિશ્વશાંતિમાં ધર્મનું સ્થાન

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પ્રબુદ્ધ ભારતમાંથી સાભાર લેવામાં આવ્યો છે. વિશ્વશાંતિ ઘણો મોટો ખ્યાલ[...]

 • 🪔 સંપાદકીય

  એકાગ્રતા અને ધ્યાન (૨)

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે[...]

 • 🪔 વિવેકવાણી

  ભારતનું ભાવિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે,[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः । भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङौस्तुष्टुवांसस्तनूभिः । व्यशेम देवहितं यदायुः । ॐ હે પૂજ્ય દેવો! અમે કાન વડે કલ્યાણ સાંભળીએ; આંખથી[...]