• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો તેજસ્વી તારલા સન્માન સમારંભ ૧૬ મી જુલાઈના રોજ શિક્ષણવિદ્‌ શ્રી તેજલબહેન અમિલ, જિલ્લા કલેક્ટર શ્રી રાજીવ ટોપનો અને વડોદરા મહાનગર[...]

  • 🪔 સાંસ્કૃતિ

    ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    જીવનમૂલ્યોના સર્વક્ષેત્રીય હ્રાસના આ વિષમ સંક્રાંતિકાળમાં માનવીય મૂલ્યો તરફ પાછા વળવા માટે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા ઘણો ફાળો આપી શકે તેમ લાગવાથી ઉપર્યુક્ત શીર્ષકનો લેખ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સંકલન

    કહે છે કે અન્ય અવતારો અંશાવતાર હતા, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર હતા. બધા અવતારોમાં તે સૌથી વિશેષ લોકપ્રિય છે. તેથી કોઈ હિન્દુ તેનું નામ ન[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) રચનાવલિ-ગ્રંથાવલિ માહાત્મ્ય વૃદ્ધ સંન્યાસી: ‘તું કંઈ શાસ્ત્રપાઠ વગેરે કરે છે?’ સાધુ (સસંકોચ): ‘હા, અત્યારે સ્વામીજીની ગ્રંથાવલિ વાંચું છું.’ વૃદ્ધ સંન્યાસી: ‘વાહ, ઘણું સારું.’[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૪

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) ૩. માનસિક બેચેની પહોંચાડતું મૂલ્ય : વિચાર-વિનિમય - એનાં કારણો અને ઈલાજો આપણે ગુલામ છીએ. જ્યાં આપણાં બાળકો સ્વાભાવિક રીતે મૂલ્યોને આત્મસાત્‌ કરી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૪

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી આગળ) ૪. પરીક્ષિતને બ્રહ્મશાપ અને શુકદેવનું ભાગવત કથન શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત, માસ્ટર મહાશય જ્યારે સૌ પ્રથમવાર દક્ષિણેશ્વર ગયા હતા તે દિવસે તેઓ શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) ખેતડીના રાજા સાથે પત્ર વ્યવહાર અને સ્વામીજીના પરિવારની સેવા ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ થઈને સ્વામીજી મદ્રાસ પહોંચ્યા. જો કે સ્વામીજીએ પોતાના[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) એક દિવસ સાંજે શ્રીઠાકુર મથુરબાબુના નારીનિવાસમાં ઊંડી સમાધિમાં આવી ગયા. એ વખતે એમણે સ્ત્રીઓનાં કપડાં પહેર્યાં હતાં. જગદંબા (મથુરના પત્ની) સંધ્યા આરતીમાં હાજર[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૩

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી ચાલું) રામકૃષ્ણદેવનું એક નામ છે - અભયદાતા. એ નામના મહિમાથી તમારાં આશા અને વિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. રામકૃષ્ણદેવ આનંદમય છે. એમની લીલાના વર્ણનમાં[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥ ५४ ॥ गुणरहितम्, ગુણવગરનું; कामनारहितम्, કોઈ પણ ઇચ્છા વગરનું; प्रतिक्षणवर्धमानम्, ક્ષણે ક્ષણે વધતું રહેતું; अविच्छिन्नम्, સાતત્યવાળું-ધારાવાહી;[...]

  • 🪔 સંપાદકીય

    બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) આપણે ગયા સંપાદકીયમાં માતપિતાએ પોતાનાં ઉછરતાં બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણી આપવાના કાર્યમાં માતપિતાનું મહત્ત્વ અને એની આવશ્યકતા વિશે ચર્ચા કરી. છેલ્લાં દસેક વર્ષથી જ્ઞાનવિજ્ઞાનની[...]

  • 🪔 વિવેકવાણી

    આત્મશ્રદ્ઘા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર કુટુંબના એક શિક્ષક કેટલાક છોકરાઓને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद् वासः कनककपिशं वैजयन्तीं च मालाम् । रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै- र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः ॥ ખૂબ સુંદર મોરપિચ્છ જેના માથા[...]