• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજની શ્રદ્ધાંજલિ સભા રામકૃષ્ણ મઠ અને મિશનના ચૌદમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ ૪ નવેમ્બર, ૨૦૦૭ને રવિવારે સાંજે ૫.૩૫[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ રતનપર (કચ્છ)

  ✍🏻 શ્રી રમેશભાઈ સંઘવી

  શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ એ ભારતની પશ્ચિમી સીમા પર સ્થિત, ગુજરાત રાજ્યનો વિશાળ ભૂભાગ ધરાવતા કચ્છ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલું છે. કચ્છની ઓળખ તેનું રણ છે. કચ્છનું[...]

 • 🪔

  ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં નારીઓની સ્વતંત્રતા, સમાનતા, સમ્માનનીયતા, વ્યક્તિમત્તા વગેરે નિહાળ્યાં અને ભારતીય નારીઓની સ્થિતિ સાથે એના મનમાં સરખામણી કરવા લાગ્યા. એમના મનશ્ચક્ષુ આગળ વૈદિક સભ્યતાના[...]

 • 🪔

  મા શારદ! (સ્તુતિ)

  ✍🏻 પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’

  તું શુભંકરી, શિવંકરી, ક્ષેમંકરી મા શારદે! ચરણેર તવ ઐશ્વર્ય સર્વ ભર્યું પડ્યું સર્વદે! અખિલેશ્વરી, આનંદેશ્વરી, અમૃતેશ્વરી તું મા, અજ્ઞાન હરતી, જ્ઞાન ભરતી જગતતારિણી તું મા,[...]

 • 🪔 સંસ્મરણ

  યોગક્ષેમ

  ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

  (ગતાંકથી આગળ) અધ્યક્ષનો દરબાર એક અન્યતમ અંતરંગ સેવકનાં સંસ્મરણો : હાવરા - બેલૂર મઠ, ૭ માર્ચ, ૧૯૬૨-૬૩,  બંગાબ્દ ૨૩ ફાલ્ગુન ૧૩૬૮, બુધવાર સવારે ૯.૫૫ વાગ્યે[...]

 • 🪔 શિક્ષણ

  મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૬

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણની વિલક્ષણ સત્યનિષ્ઠા પિતા પાસેથી વારસા રૂપે મળી હતી : અત્યારે સમગ્ર વિશ્વમાં લાખો લોકો જેને પૂજે છે એવા શ્રીરામકૃષ્ણદેવ બધા સદ્‌ગુણોના આદર્શ રૂપ છે.[...]

 • 🪔 પ્રવાસ

  મારું ગુજરાત ભ્રમણ - ૨

  ✍🏻 સ્વામી જપાનંદ

  કાઠિયાવાડમાં લાઠીથી બાબરા થઈને જસદણ ગયો અને ત્યાંથી ઘેલા સોમનાથમંદિરનાં દર્શન કરવા ગયો હતો. લાઠીથી આશરે પાંચેક માઈલ ચાલવાથી એક નાનું ગામ આવે છે. આ[...]

 • 🪔

  દશ દિશાઓની દશ મહાવિદ્યાઓ

  ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

  कृष्णास्तु कालिका साक्षात् राममूर्तिश्च तारिणी। वराहो भुवना प्रोक्ता नृसिंहो भैरवीश्वरी॥ धूमावती वामनः स्यात् छिन्ना भृगुकुलोद्भवः। कमलाव मत्स्यरूपः स्यात् कूर्मस्तु बगलामुखी॥ मातंगी बौद्ध इत्येषा षोडशी कल्किरूपिणी।[...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  (ઑક્ટોબર ૨૦૦૭ થી આગળ) પછીથી શ્રીમા કાલીનાં પ્રથમ દર્શન બાદ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરભાવમાં રહેતા. શ્રીઠાકુરનું વિચિત્ર અને નવાઈ પમાડે તેવું વર્તન હૃદયરામ જોતા અને મૂંઝવણમાં પડી[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્‌ ભાગવત કથા - ૬

  ✍🏻 સ્વામી ગીતાનંદ

  (ગતાંકથી ચાલું) ૫. કુંતીની કૃષ્ણસ્તુતિ કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે. પરંતુ તેઓને પોતાનાં કહી શકે એવાં કોઈ[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ મહિમા - ૫

  ✍🏻 અક્ષયકુમાર સેન

  (ગતાંકથી ચાલું) પાઠક : અમે રામકૃષ્ણદેવની મહાસમાધિ વિશે સાંભળ્યું છે. જે દિવસે તેમનાં અસ્થિને કળશમાં મૂકીને સમાધિ આપવા માટે રામબાબુના કાંકુડગાચ્છીના બગીચામાં લાવવામાં આવ્યાં હતાં[...]

 • 🪔 શાસ્ત્ર

  નારદીય ભક્તિસૂત્ર

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  (ગતાંકથી ચાલું) स्त्री-धन-नास्तिक-वैरि-चरित्रं न श्रवणीयम्॥६३॥ स्त्री, સ્ત્રીઓનું; धन, ધનનું; नास्तिक, ભગવાનને ન માનનારાઓનું; वैरि, શત્રુઓનું; चरित्रम्, જીવનકથાનું વર્ણન; न श्रवणीयम्, ન સાંભળવું જોઈએ.  ૬૩. સ્ત્રીઓ[...]

 • 🪔 સંપાદકીય

  ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૨

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા. આ પહેલાં કચ્છના દીવાનપદે રહીને[...]

 • 🪔 વિવેકવાણી

  શક્તિની કૃપાથી સિદ્ધિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી.[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  સાચી મા

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  नान्यं वरं किमपि जातुचिदर्थये त्वां त्वत्पादुका-भजनमेव वरं वृणेऽहम् । भुक्तिं समस्तभवरोग-निदानभूतां मुक्तिं च भक्तिरस - भङ्गकरीं न याचे ॥ બીજું ન કાંઈ વરદાન મને ખપે[...]