• 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    સત્પ્રસંગ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    સત્પ્રસંગ - એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦ શ્રી. ‘મ.’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એક બૃહદ[...]

  • 🪔 બાળ વિભાગ

    સાચો ભક્ત

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી[...]

  • 🪔 યુવ-વિભાગ

    આનું નામ ખુમારી!

    ✍🏻 રોહિત શાહ

    આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી[...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]

  • 🪔

    મારી કૈલાસ માનસરોવરની યાત્રા

    ✍🏻 કુ. પૂર્વી સાગલાની

    કૈલાસ પર્વત દરિયાની સપાટીથી ૨૨,૦૨૮ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૫૪ કિલોમીટરનો છે. માનસરોવર દરિયાની સપાટીથી ૧૪,૯૫૦ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મંગલ મંદિર ખોલો

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી - તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ. જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો,[...]

  • 🪔 અભયવાણી

    શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે. શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુઃખોમાંથી[...]

  • 🪔

    શાંતિપ્રાપ્તિનો માર્ગ - શરણાગતિ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]

  • 🪔 સંપાદકીય

    સફળતાનું રહસ્ય એકાગ્રતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બધા ધર્મોની એકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]

  • 🪔 વિવેકવાણી

    વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વર્ણો વચ્ચેના ૫રસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्य॑स्तानेवानुविधावति || જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી[...]