• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻

  શ્રીલંકા-શરણાર્થી રાહતકાર્ય રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્ર દ્વારા, બે કેમ્પોમાં વસેલા શ્રીલંકાના શરણાર્થીઓમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે : ૫૦                    કેરોસીન સ્ટવ ૨૦૦                  ચાદર ૧૦૦[...]

 • 🪔 બાળ વિભાગ

  શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

  ✍🏻 સંકલન

  બધાંમાં પ્રભુ વસે છે સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ[...]

 • 🪔 પ્રેરક પ્રસંગો

  ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ

  ✍🏻 સંકલન

  એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, કૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા[...]

 • 🪔

  પુનર્જન્મમીમાંસા (૨)

  ✍🏻 સ્વામી આત્માનંદ

  (ગતાંકથી આગળ) યોનિઓની સંખ્યા : આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે ત્યાં સાધારણ રીતે એવું માનવામાં[...]

 • 🪔

  માયાવતી : શાશ્વત શાંતિની ગંગોત્રી

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  આજના ખૂબ ઝડપથી બદલાઈ રહેલા જટિલ અને સ્પર્ધાત્મક યુગમાં જો મનુષ્ય પાસે મનની શાંતિ અને સ્વસ્થતા ન હોય તો સમસ્યાઓના કળણમાં ઊંડા ઊતરતા જવાનો ડર[...]

 • 🪔 મહાભારતનાં મોતી

  મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ?

  ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

  મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં[...]

 • 🪔

  સાધુ નાગ મહાશય

  ✍🏻 પ્રો. જે. સી. દવે

  નાગ મહાશયના નામથી પ્રસિદ્ધ શ્રીયુત દુર્ગાચરણ નાગ, નારાયણગંજ (હાલ બાંગલાદેશ) પાસે આવેલા દેવભોગ ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૪૬માં થયો હતો. આઠ વર્ષની[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

  વાનરોની સાથે ખેલ

  ✍🏻 અક્ષયકુમાર સેન

  જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; પાસું રજ ચોટેલી એ સહુને ચરણ. બાલલીલા શ્રીપ્રભુની અતિમનોહર; સુણો મન[...]

 • 🪔

  પ્રાર્થનાનું રહસ્ય (૨)

  ✍🏻 સ્વામી ભજનાનંદ

  (ગતાંકથી આગળ) ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના : એક તરફ હિંદુધર્મે પ્રાર્થનાની ઉપેક્ષા કરી તો બીજી તરફ ખ્રિસ્તીધર્મે એને બધા પ્રકારની સાધનાઓમાં ઊંચામાં ઊંચું સ્થાન આપ્યું. મધ્યયુગ[...]

 • 🪔

  મેઘધનુષી માનવ - પોપોવ

  ✍🏻 ક્રાંતિકુમાર જોશી

  રશિયામાં ઝારશાહીનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. ક્ષિતિજ ઉપર સામ્યવાદની લાલિમા કોર કાઢી રહી હતી. બરોબર એ જ સમય દરમિયાન રશિયાની પ્રજાને રશિયન ભાષામાં હિન્દુસ્તાનના મહાન[...]

 • 🪔

  મારું સૌરાષ્ટ્રભ્રમણ (૧)

  ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

  સ્વામી સિદ્ધિનાથાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. થોડાં વર્ષો પૂર્વે તેમણે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું, તેનું રોચક વર્ણન અહીં ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ. ભારતી ભોમની વડી[...]

 • 🪔

  હાજરાહજૂર ઠાકુર (૨)

  ✍🏻 ભગિની દેવમાતા

  (ગતાંકથી આગળ) પાનખર ઋતુ આવી. હું પ્રખર આધ્યાત્મિક તાલીમમાં જોડાઈ ગઈ. ચુસ્ત નિયમિતતા, યોગ્ય આહાર અને એ બધામાં સૌથી વધુ મહત્ત્વનું દૃઢ મનોબળ બહુ જ[...]

 • 🪔

  રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ (૨)

  ✍🏻 ડૉ. સુકન્યા ઝવેરી

  (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ બ્રાહ્મસમાજની હરિસભામાં પ્રતાપ સાથે વાતચીત કરી રહ્યા છે. ઠાકુર કહે, ‘તમારે કેશવના નામની ચિંતા કરવાની જરૂર નથી. જે થયું છે તે ઈશ્વરની[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૨)

  ✍🏻 સ્વામી અચલાનંદ

  સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા અને ૧૯૩૮થી ૧૯૪૭, તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેઓ કેદારબાબા નામે વધારે[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (ર)

  ✍🏻 સ્વામી રંગનાથાનદ

  (ગતાંકથી આગળ) ૩. કૌશલ વિશે ઉપનિષદો : કૌશલ આજની સંસ્કૃતિનો શિરમોર છે; એ શબ્દ ફરી ફરી વાપરવામાં આવે છે. હજારો વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલા ભારતીય[...]

 • 🪔 સંપાદકીય

  ‘તાલ ભંગ ન હો પાય’

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો[...]

 • 🪔 વિવેકવાણી

  આત્મશ્રદ્ધા પ્રગટાઓ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો, આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાનીછાની[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः । अथ मर्त्योऽमृता भवत्यत्र ब्रह्म समश्नुते ॥ આ સાધકના હૃદયમાં આશ્રય કરીને રહેલી સર્વ કામનાઓ જ્યારે સમૂળગી છૂટી[...]