• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘ઊઠો! જાગો! પ્રદર્શન’નો લાભ રાજકોટ જિલ્લાની ૧૮ શાળાનાં ૧૨,૬૫૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ લીધો હતો. તા. ૧-૧૦-૦૨ના રોજ ‘મૂલ્યલક્ષી કેળવણી’ના વર્ગોમાં બે શાળાનાં ૩૨૪[...]

 • 🪔

  સ્વામી વિજ્ઞાનાનંદ

  ✍🏻 સંકલન

  સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદજી સ્વામીજીનો ઘણો આદર કરતા હતા. બેલુરના નવા બંધાયેલ મઠના બીજા માળે સ્વામીજીના ઓરડાની બાજુના ઓરડામાં એમની પથારી રહેતી. રાત્રે પગના[...]

 • 🪔

  સ્વામી સુબોધાનંદ

  ✍🏻 સંકલન

  સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈ સ્વામી સુબોધાનંદને ખૂબ જ ચાહતા હતા. એને કારણે વખતો વખત તેમની મજાક પણ કરી લેતા હતા. સીધાસાદા ખોકા મહારાજને પણ સ્વામીજી[...]

 • 🪔 દિવ્ય બાળકોની વાર્તાઓ

  વામન

  ✍🏻 સંકલન

  ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમનો પાંચમો અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસ૨ રાજા મહાબલિ શક્તિશાળી બન્યા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર વિજય[...]

 • 🪔

  સંગીતનાયક વિવેકાનંદ

  ✍🏻 પંડિત નિખિલ ઘોષ

  શ્રી નિખિલ ઘોષ સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ, તબલાવાદક, ‘અરુણ સંગીત વિદ્યાલય, મુંબઈ’ના મુખ્ય આચાર્ય હતા. સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ પ્રસંગે, મહારાષ્ટ્ર રાજ્યની કમિટિના પ્રતિવેદનમાં પ્રકાશિત થયેલ તેમના[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને એટલો તો અખૂટ વારસો આપી ગયા છે[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ

  ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

  ઈ.સ. ૧૮૮૧-૮૨ આસપાસ વિવેકાનંદ પોતાના ગુરુ પાસે ગયા. ત્યાં સુધી એમની પાસે ધર્મવિષયક કશી સ્પષ્ટ સમજણ ન હતી. ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી એમને એ સાંપડી.[...]

 • 🪔

  છેલ્લા શતકમાં નારીજાગૃતિ પર પડેલો સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

  ✍🏻 જ્યોતિબહેન થાનકી

  ‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે[...]

 • 🪔

  શિકાગો પ્રવચનોનાં ૧૦૮ વર્ષ બાદ

  ✍🏻 સ્વામી પ્રપન્નાનંદ

  “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેક્રેમેન્ટો, કેલીફોર્નિયાના અધ્યક્ષ[...]

 • 🪔

  અમેરિકાને સ્વામી વિવેકાનંદની ભેટ

  ✍🏻 સ્વામી યોગાત્માનંદ

  “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ પ્રોવીડન્સ, રોડ આઈલેન્ડ[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને હિંદુસમાજ

  ✍🏻 શ્રી જદુનાથ સરકાર

  ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર, શિક્ષણશાસ્ત્રી, શ્રી જદુનાથ સરકારે મોગલકાલીન ભારત પર અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ ઘણાં વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ હતા.[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનો અમૂલ્ય વારસો

  ✍🏻 વિમલા ઠકાર

  સ્વામી વિવેકાનંદ નિર્વાણ પામ્યાને સો વર્ષ વીતી ગયાં છે. તેઓ સાવ વિલક્ષણ માનવ હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમને માનવરૂપે અવતરેલા ‘નારાયણ’ કહેતા. સાધુત્વ અને ઋષિત્વ બંને[...]

 • 🪔

  વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે જોયું કે પોતાના રૂમ પાસેની પરસાળમાં સ્વામી[...]

 • 🪔

  સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ

  ✍🏻 ભગિની નિવેદિતા

  સ્વામીજીની મહાસમાધિ પછી થોડા દિવસોમાં સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ વિશે ભગિની નિવેદિતાએ મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ચેન્નઈના ‘ધ હિંદુ’ દૈનિકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનો હિંદી[...]

 • 🪔

  સંન્યાસ આશ્રમના નવ-સંસ્કારક

  ✍🏻 કાકા કાલેલકર

  વિવેકાનંદ શતાબ્દી-સમાપન સમારોહના અવસર નિમિત્તે તા.૩૦ -૧૨-૧૯૬૩ ના રોજ વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં મુખ્ય અતિથિરૂપે કાકા સાહેબ કાલેલકરે આપેલ વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના[...]

 • 🪔

  સ્વામીજીની મહાનતા

  ✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌

  (સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ પ્રસંગે કોલકાતામાં દેશપ્રિય પાર્કમાં તા. ૨૦ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ એક જાહેર સભા યોજાઈ હતી. તેના ઉદ્‌ઘાટન પ્રસંગે ભારતના તે વખતના રાષ્ટ્રપતિ ડો.[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી

  ✍🏻 સ્વામી જિતાત્માનંદ

  “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી[...]

 • 🪔

  પશ્ચિમમાં વેદાંત : ભૂત, વર્તમાન અને ભવિષ્ય

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસ, મિસૌરી[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને આજનો યુવવર્ગ

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  રામકૃષ્ણ મઠ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળીમાં ‘ઉદ્‌બોધન’ પત્રિકામાં ૧૯૮૯માં પ્રસિદ્ધ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]

 • 🪔 ગીતા

  ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૮

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  બીજું, ઉપનિષદ એક એવા તત્ત્વની ચર્ચા કરે છે જે સતત દાર્શનિક જિજ્ઞાસાનું ફળ છે અને શ્રીકૃષ્ણ એ દર્શનના નૈતિક તાત્પર્યનો નિર્દેશ કરવા ઇચ્છે છે. મનુષ્યને[...]

 • 🪔 સંપાદકીય

  સ્વામી વિવેકાનંદનો અમરવારસો

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં[...]

 • 🪔 વિવેકવાણી

  મારી ભાવિ યોજના

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  મારા મિત્રો! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારુ નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  ‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે વટાવી જઈને પહેલાં તો એ સૂક્ષ્મ ભાવજગતમાં[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो । स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शितः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એવા ગર્વનાં બણગાં ફૂંકનારા[...]