🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2011
૨૬ ઓક્ટોબરે, બુધવારે શ્રીમંદિરમાં રાતના ૯ વાગ્યાથી શ્રીશ્રી કાલીપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન, કીર્તન અને હવનનું આયોજન થયું હતું. ૨૭ ઓક્ટોબરે, સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ[...]
🪔 બોધકથા
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
December 2011
૧. અહીં જ મુક્ત થવાનું છે શીર્ષકની પંક્તિ આપણા જ્ઞાનીકવિ અખાની છે. રામકૃષ્ણદેવ જે જીવી ગયા તેને આ બરાબર લાગુ પડે છે. ઠાકુર કહેતા: ‘હું[...]
🪔 બોધકથા
સાવ રે સાદામાં ગેબી ગૂંજતો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2011
શ્રીશ્રીમાનું જીવન સાચે જ એક રહસ્ય છે. સદૈવ સામાન્ય ઘરકામમાં શ્રીમા નિમગ્ન રહેતાં. વાળવું-ઝૂડવું, વાસણ માંજવાં, રાંધવું, મહેમાનોની સરભરા વગેરે કંઈક ને કંઈક તો તેઓ[...]
🪔 બોધકથા
લોભને થોભ ન હોય
✍🏻 રામેશ્વર તાંતિયા
December 2011
રાજસ્થાનના એક ગામમાં એક સુખી ખેડૂત પરિવાર રહેતો હતો. પતિ, પત્ની અને એક પુત્ર - ત્રણ જણ અને પચાસ વીઘા જમીન અને એમાંય વર્ષમાં બે[...]
🪔 બોધકથા
વિવિધરૂપા - દિવ્યસ્વરૂપા શ્રીમા શારદાદેવી
✍🏻 પ્રા. ડો. મીના શાહ
December 2011
(પ્રા. ડો. મીના શાહ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડ.) શ્રીમા શારદાદેવી દિવ્ય વ્યક્તિત્વધારક છે. જો દર્પણમાં ન હોય તો પ્રતિબિંબ કેવી[...]
🪔 બોધકથા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે
✍🏻 શરદ્ચંદ્ર પેંઢારકર
December 2011
ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીના પગ દબાવ્યા છે, એ વાત જાણીને ભીમને ખૂબ દુ:ખ થયું. એણે વિચાર્યું કે હવે તો આ ઊલટી ગંગા વહે છે. વાસ્તવિક રીતે[...]
🪔 બોધકથા
માનું વન
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
December 2011
બાળપણમાં કયારે ગુરુ તેને ઘરમાંથી લઈ આવ્યા હતા, તે બહુ યાદ આવતું નથી. પરંતુ માની આંસુભરી આંખ, કોમળ કરુણ પ્રેમભર્યો ચહેરો યાદ આવતો. તે તો[...]
🪔 પ્રાસંગિક
સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ
✍🏻 ઘનશ્યામ ગઢવી
December 2011
લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે: સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર, સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ. ઉત્તમ માનવ રત્નોની ખાણ સમી આ ધરતીએ શૂરવીરતા[...]
🪔 પ્રાસંગિક
ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2011
શ્રીરામકૃષ્ણ કોણ છે? ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને જોઈએ: ‘અમાનવીય પ્રકૃતિ સાથે પનારો પાડવામાં માણસ[...]
🪔 પ્રાસંગિક
પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા સારદાદેવી
✍🏻 જોસેફાઈન મેક્લાઉડ
December 2011
અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા હિન્દીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા સંકલિત અને સંપાદિત ‘શ્રીમાઁ કી મધુર સ્મૃતિયાઁ’માંથી જોસેફાઈન મેક્લાઉડનાં સંસ્મરણોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પવિત્રતા[...]
🪔 શાસ્ત્ર
ભારત આત્મા - શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
December 2011
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘વિશ્વવરેણ્ય શ્રીરામકૃષ્ણ’નો હિન્દી અનુવાદ શ્રીમતી મધુલિકા શ્રીવાત્સવે કર્યો હતો. એનો ગુજરાતી અનુવાદ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા-૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2011
(ઓક્ટોબર, ૨૦૧૧થી આગળ) જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્ભુત પ્રસંગ છે. યુ.પી.ના એક ગામડા પર પોલીસોએ હલ્લો કર્યો.[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2011
આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના ઐશ્વર્ય વિશે મહિમાગાન જોવા મળે[...]
🪔 વિવેકવાણી
આત્મશ્રદ્ધા
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2011
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર માટેની સાચી ઝંખના હોવી એટલે એને પામવો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2011
‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓના વર આવે તે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2011
विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं। विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः॥ विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता। विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः[...]