• 🪔 સમાચાર દર્શન

  ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

  ✍🏻 સંકલન

  ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિઓનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

 • 🪔 નર્મદા પરિક્રમા

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  ૨૦૧૫ની રામનવમીના ત્રણ દિવસ પહેલાં રાજપીપડાથી ૧૬ કી.મી દૂર ગુવાર ગામમાં નર્મદા તટે આવેલ રામાનંદ સંત આશ્રમમાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. આશરે ૪ એકરમાં ફેલાયેલ[...]

 • 🪔 અધ્યાત્મ

  ધ્યાન-અભ્યાસ

  ✍🏻 સ્વામી માધવાનંદ

  ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં[...]

 • 🪔 યાત્રા સંસ્મરણ

  ‘બોલ બમ’ની યાત્રા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  અત્યાર સુધીમાં બહાર તાપ નીકળ્યો હતો. મંદિરની સામે આ તડકામાં ઊભા ઊભા સ્તોત્રાદિ પાઠ કર્યા પછી મંદિરનાં ધ્યાનપૂર્વક દર્શન કરવા લાગ્યો. મુખ્ય મંદિર પર મોટા[...]

 • 🪔 અધ્યાત્મ

  પ્રેમ અને અનાસક્તિ

  ✍🏻 સ્વામી ભજનાનંદ

  વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત[...]

 • 🪔 અધ્યાત્મ

  પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી

  ✍🏻 સંકલન

  (સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્‍યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે[...]

 • 🪔 જ્ઞાન-ગમ્મત

  વિવેકાનંદ ક્રોસવર્ડ - જુલાઈ 2022

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે[...]

 • 🪔 બાળ ઉદ્યાન

  શ્રીશંકરાચાર્ય

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) સોનાની વર્ષા એ દિવસોમાં વિદ્યાર્થી પોતાનો દૈનિક આહાર જુદાં જુદાં ઘરોમાંથી ભિક્ષા[...]

 • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

  વેદમાં શિક્ષણનો આદર્શ - ૫

  ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

  વેદોનું શૈક્ષણિક મનોવિજ્ઞાન કર્મ વિચારમાંથી ઉદ્‌ગમ પામે છે. વિશુદ્ધ વિચારો સારા કર્મોમાં પરિણમે છે, જ્યારે અશુદ્ધ વિચારો વિનાશક કૃત્યોમાં પરિણમે છે. મનુષ્ય જેવું વિચારે છે[...]

 • 🪔 જ્ઞાનયોગ

  આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  વિરોધાભાસ જ છે જીવન આપણે સવારે ઊઠીને એવી આશામાં અખબાર હાથમાં લઇએ છીએ કે કોઈ સારા સમાચાર વાંચવા મળે. પણ હવે આપણને પૂરતો અનુભવ થઈ[...]

 • 🪔 વિવેકપ્રસંગ

  વેદાંત અને વનભોજન

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  (સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી[...]

 • 🪔 પાર્ષદપ્રસંગ

  પૂર્વજન્મના સંસ્કાર

  ✍🏻 સ્વામી અખંડાનંદ

  (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે ગયા ત્યાર પછીના થોડા દિવસોની આ ઘટના[...]

 • 🪔 પાર્ષદપ્રસંગ

  ચરિત્ર-ગઠન અને ઠાકુર-પૂજા

  ✍🏻 સંકલન

  (શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર જીવંત હતા એ વખતે જેટલી નિષ્ઠાથી એમના[...]

 • 🪔 માતૃપ્રસંગ

  મૂડી રોકાણ અને ધનનો સદ્‌વ્યય

  ✍🏻 સ્વામી સારદેશાનંદ

  (શ્રીમા શારદાદેવી છે ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્‌ની પણ મા અને અસત્‌ની પણ મા’. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું[...]

 • 🪔 રામકૃષ્ણપ્રસંગ

  સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ

  ✍🏻 સ્વામી સારદાનંદ

  (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

  ગુરુ કેમ કરીને મળે?

  ✍🏻 શ્રી ‘મ’

  ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય[...]

 • 🪔 સંપાદકની કલમે

  હસતા હસતા સફળ થવાય

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે,[...]

 • 🪔 મંગલાચરણ

  મંગલાચરણ

  ✍🏻 સંકલન

  अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम्मन्यमानाः। दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः।। अविद्यायाम् अन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः दन्द्रम्यमाणाः मूढाः परियन्ति यथा अन्धेन एव नीयमानाः[...]