• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૭-૮ મે, સવારના ૮ થી સાંજના ૭[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૩

  ✍🏻 સંકલન

  આમ કેવળ બૌદ્ધિક આકલન કરતાં ‘કથામૃત’નો કેન્દ્રવર્તી વિચાર અનુભૂતિની શ્રેષ્ઠતા બતાવે છે. એકવાર આવી પરમ અનુભૂતિ સાધકને થઈ ગઈ પછી એ અનુભૂતિને પ્રાપ્ત કરવાનાં સાધનોની[...]

 • 🪔

  અખંડ પ્રાર્થનાનું રૂપ શ્રીમા સારદાદેવી

  ✍🏻 ડો. સુરુચિ પાંડે

  (બા.ભ.બોરકર, ‘ચાદૃવેલ’, સંપાદક: કુસુમગ્રજ, ગો.મ. કુલકર્ણી કોન્ટીનેન્ટલ પ્રકાશન, પૂણે, ૧૯૭૨, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ.૮૧) પ્રાર્થના એ શબ્દ બોલતાં સાયંકાળનો સમય, તુલસીક્યારે રાખેલો દીવડો, પ્રભુના મંદિરમાં[...]

 • 🪔

  એક થવું

  ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

  ભારતનાં ઘરે ઘરે સાધારણ વેશમાં કેટલી અસાધારણ નારીઓ છે; કોણ તેમની ખબર લે છે! અને તેઓ પણ કદી પોતાનો પરિચય આપવા માટે થોડી ય કોશિશ[...]

 • 🪔

  મંગલ મૃત્યુ

  ✍🏻 પ્રજ્ઞા પૈ

  આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે; બાકીના બીજા બધા તો જીવતા કરતાં[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૨

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  (ગતાંકથી આગળ) દીના મુખરજી બીજો એક સારો ભક્ત હતો. તે બાગ બાઝાર પાસે રહેતો હતો. તે ઘણો ગરીબ હતો. ઠાકુર એના પવિત્ર ચારિત્ર્યને એટલું ચાહતા[...]

 • 🪔 ઇતિહાસ-પ્રવાસ

  અહીં જ છે સ્વર્ગ-૧

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  સુંદર શ્વેત હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલો ગિરિરાજ હિમાલય! વિશ્વનાં સર્વોચ્ચ ગગનચુંબી શિખરોથી શોભિત સર્વોત્કૃષ્ટ પર્વતરાજ હિમાલય, જેની પવિત્ર ગોદમાં વસ્યાં છે ઉત્તરાખંડનાં પ્રસિદ્ધ ચાર તીર્થધામો -[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૧

  ✍🏻 સ્વામી અમેયાનંદ

  (મૂળ બંગાળીમાં પ્રકાશિત આ લેખનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) અનંતભાવ સ્વરૂપ ભગવાન શ્રીરામકૃષ્ણનું અનુધ્યાન આખાય જીવનપર્યંત કરે તો પણ ભક્ત-સાધક[...]

 • 🪔

  ઉતાર - ચઢાવ

  ✍🏻 રામેશ્વર તાંતિયા

  ૧૯મી સદીના અંતિમ ચરણની વાત છે. કરાંચીના એક મધ્યમ વર્ગના સિંધી પરિવારમાં હરનામ નામનો એક બાળક હતો. મા તો નાનપણથી જ મરી ગઈ હતી. પિતાએ[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા-૧

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  અધ્યાય: ૧, અર્જુન વિષાદયોગ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. આપણને એ કેવી રીતે પ્રાપ્ત થયો છે? સંજય નામે એક ત્રીજું પાત્ર છે. અંધ[...]

 • 🪔

  જીવનમાં લક્ષ્ય અને આદર્શનું મહત્ત્વ

  ✍🏻 સંકલન

  વ્યવસ્થાપન અને વ્યાપાર ધંધાના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના એક સમૂહને એક નિષ્ણાત સંબોધન કરતા હતા. વિદ્યાર્થીઓને ગળે વાત ઊતરે, એને પોતે શું સમજાવવા માગે છે[...]

 • 🪔

  જીવન અને નિયતિ

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્ય રૂપે રહેલી છે. જ્યારે વિશ્વના બધા ધર્મોએ જીવના પશ્ચાદ્ભાવ કે અમરત્વને સ્વીકાર્યું છે. ‘પુનર્જન્મ’ નામના પોતાના વ્યાખ્યાનમાં[...]

 • 🪔 સંપાદકીય

  નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક ખરી?

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં ‘ચારિત્ર્ય પર કર્મની અસર’ એ વિશે બોલતાં કહ્યું છે: ‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિનાનો હોય તો શું એને[...]

 • 🪔 વિવેકવાણી

  ધર્મનું સ્વરૂપ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  જે માણસ પાપમાં અને દુ:ખમાં ફાંફાં મારે છે, જે માણસ નરકમાંથી પસાર થતો માર્ગ પસંદ કરે છે, તે પણ પૂર્ણતાએ તો પહોંચે છે; પણ ત્યાં[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  ધર્માંધતાના ઘંટથી તમારા કાનને બહેરા ન થવા દો

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  એક માણસ હતો. તે શિવને ભજતો અને બીજા બધા દેવોને ધિક્કારતો. એક દિવસે શિવે પ્રગટ થઈ એને કહ્યું, ‘તું બીજા દેવોને ધિક્કારીશ ત્યાં લગી હું[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  हे चन्द्रचूड मदनान्तक शूलपाणे स्थाणो गिरीश गिरिजेश महेश शंभो। भूतेश भीतभयसूदन मामनाथं संसारदुःखगहनाज्जगदीश रक्ष॥१॥ હે ચન્દ્રમૌલિ, કામદેવના નાશક, ત્રિશૂલધારી, સ્થિર, ગિરીશ, પાર્વતીપતિ, મહેશ્વર, કલ્યાણ કરનાર,[...]