🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
April 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]
🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો
✍🏻 સ્વામી ભવ્યાનંદ
April 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનના સિદ્ધાંતો તથા સાધનાનું વિસ્તૃત[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
April 2023
૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ તટ, જમણા હાથ પર નર્મદામૈયા લગભગ 300[...]
🪔 હિંદુ ધર્મ
મંગલાચરણનું માહાત્મ્ય - 2
✍🏻 સ્વામી ગુણેશાનંદ
April 2023
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્ ભાગવતનું માહાત્મ્ય કહ્યું છે. આ માહાત્મ્યને શ્રીમદ્ ભાગવત[...]
🪔 પ્રાસંગિક
હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2023
(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું,[...]
🪔 સાહિત્ય
કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2023
પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા[...]
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2023
મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે બધાને ધર્મનો ઉપદેશ આપીને તૃપ્ત કર્યા. અહીં[...]
🪔 વિવેકપ્રસંગ
માટીમાં ધરબાયેલાં બીજ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને સઘળું બતાવી દીધુંને? પણ ચાવી[...]
🪔 વિવેકપ્રસંગ
ચરિત્રનિર્માણ
✍🏻 ભગિની નિવેદિતા
April 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔 શિવાનંદ વાણી
જપ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
April 2023
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા[...]
🪔 માતૃ-સાન્નિધ્યે
ત્યાગરૂપિણી મા શારદા
✍🏻 સ્વામી ઈશાનાનંદ
April 2023
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંની એક શાળાના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 સંપાદકની કલમે
તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2023
ॐ ह्रीं ॠतं त्वमचलो गुणजिद्गुणेड्यो नक्तं दिवं सकरुणं तव पादपद्मम्। मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ १॥ ૐ! હ્રીં! તું સત્ય છો,[...]