• 🪔 ચિત્રકથા

  પંચ કેદાર પરિચય

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  april 2021

  Views: 2520 Comments

 • 🪔 ચિત્રકથા

  તત્ ત્વમ્ અસિઃ મહા વાક્ય

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  april 2021

  Views: 3150 Comments

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  april 2021

  Views: 2430 Comments

  મહાશિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૧૧ માર્ચ, ૨૦૨૧ ને ગુરુવારના રોજ કોરોના કાળના બધા જ નિયમોના પાલનસહ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. આ પવિત્રપર્વ નિમિત્તે રાતના [...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  april 2021

  Views: 2580 Comments

  શ્રીકૃષ્ણને બંદી રાજાઓનું નિવેદન : એક દિવસની વાત છે, દ્વારકામાં જ્યારે શ્રીકૃષ્ણ રાજસભામાં બેઠા હતા, ત્યારે તેમના દ્વારપાલે આવીને તેમને જણાવ્યું કે એક અજાણી વ્યક્તિ [...]

 • 🪔 આત્મકથા

  ચડાણનો પ્રારંભ

  ✍🏻 અરુણિમા સિંહા

  april 2021

  Views: 4790 Comments

  ગતાંકથી આગળ... એક દુકાનમાં તત્કાળ ફોટા પાડી શકાતા હતા, જો કે તે મોંઘું તો ઘણું હતું. તેમની પાસે કેટલાક સરસ નમૂનાઓ હતા. મેં થોડા ફોટા [...]

 • 🪔 આરોગ્ય

  જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  april 2021

  Views: 3390 Comments

  આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર પડીએ ત્યારે આરામ કરવા માટે આઠ-દસ દિવસ [...]

 • 🪔 અધ્યાત્મ

  શ્રીમાનાં દર્શન અને મંત્ર મળ્યાં

  ✍🏻 સ્વામી નિત્યસ્વરૂપાનંદ

  april 2021

  Views: 2530 Comments

  ૧૯૧૬માં મેટ્રિક પાસ કર્યા પછી મારું કાૅલેજનું શિક્ષણ શરૂ થયું. ૧૯૧૫માં સ્વામી પ્રેમાનંદજીએ મને કાૅલેજનું ભણતર પૂરું કરવાનું કહ્યું હતું. હું ઢાકા જઈને ત્યાંની જગન્નાથ [...]

 • 🪔 ચિંતન

  પુસ્તક-વાચનનો મહિમા

  ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

  april 2021

  Views: 4370 Comments

  આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન યોગશાસ્ત્રોમાં આપેલું છે. યોગતંત્ર [...]

 • 🪔 યુવજગત

  વિદ્યાર્થીજીવન માટે પંચશીલ

  ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

  april 2021

  Views: 3750 Comments

  સુભાષિતની એક સૂક્તિ આપણને સરળ વિદ્યાર્થી જીવનઘડતરની પ્રેરણા આપતાં કહે છે- काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च। अल्पाहारी गृहत्यागी विद्यार्थी पंचलक्षणम्।। काकचेष्टा - એક કાગડો હતો. [...]

 • 🪔 સંસ્મરણ

  નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

  ✍🏻 એક સંન્યાસી

  april 2021

  Views: 3270 Comments

  ગતાંકથી આગળ હવે ઘડગાઉં આવ્યું. જાણે નાની બજાર! વળી એક શાકભાજીવાળાએ ત્યાગીજીને કેટલાંય શાકભાજી પણ આપ્યાં. તપાસ કરતા માલૂમ પડ્યું કે અત્યંત નજીક નદી કિનારે [...]

 • 🪔 અધ્યાત્મ

  નિર્ભય બનવાનો ઉપાય

  ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

  april 2021

  Views: 2530 Comments

  મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો? [...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીરામનો જન્મ અને મહિમા

  ✍🏻 સ્વામી સુખાનંદ

  april 2021

  Views: 9080 Comments

  ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી. गिरि सरि सिंधु भार नहिं [...]

 • 🪔 યુવજગત

  હનુમાન ચરિત્ર : સ્વામી વિવેકાનંદનો આદર્શ

  ✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી

  april 2021

  Views: 2570 Comments

  (સ્થળ : બેલુર મઠ, સને ૧૯૦૧) સ્વામીજી હમણાં મઠમાં રહે છે. તેમની તબિયત બહુ સારી નથી, પણ સવાર સાંજ તેઓ ફરવા જાય છે. શિષ્યે સ્વામીજીનાં [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રી ‘મ’ : દર્શન

  ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

  april 2021

  Views: 2790 Comments

  ગતાંકથી આગળ... શ્રી મ. પીપળાના ઝાડની નીચે. સાથે બે એક ભક્ત. સમય હવે દોઢ. વાતચીત થઈ રહી છે. એક ભક્તે પૂછ્યું, ‘ઠીક, ઈશ્વરપ્રાપ્તિ જ જો [...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  april 2021

  Views: 2300 Comments

  ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોના સંસ્પર્શમાં આવવાથી યુવાવસ્થામાં અમે પણ અમારા પ્રત્યેના તીવ્ર છતાં પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમના ગહન આકર્ષણનો અનુભવ કર્યો હતો. એક [...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  april 2021

  Views: 2430 Comments

  ગતાંકથી આગળ... હૈદરાબાદની આ ભૂમિમાં જ, ત્રણ વરસ અગાઉ, મહાભારતના શાન્તિપર્વમાંના રાજધર્મ પરના ભીષ્મના વાર્તાલાપોનો અભ્યાસ આપણે કર્યો હતો. એ અદ્‌ભુત વિષય છે. એના સંબંધમાં, [...]

 • 🪔 સંપાદકીય

  જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  april 2021

  Views: 2940 Comments

  (ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’ આજના જમાનામાં પણ [...]

 • 🪔 અમૃતવાણી

  માયા

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  april 2021

  Views: 3300 Comments

  મોહમાં નાખનારી, અવિદ્યા માયા દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત કરતો નહીં અને આખો દિવસ પ્રભુના ધ્યાનમાં [...]

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  april 2021

  Views: 2840 Comments

  ज्ञाता मनोऽहंकृतिविक्रियाणां देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत्ताननुवर्तमानो न चेष्टते नो विकरोति किञ्चन ।। 133 ।। એ આત્મા મન અને અહંકારરૂપ વિકારને તથા દેહ, ઇન્દ્રિય અને પ્રાણની ક્રિયાઓને [...]