• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    વિશેષ પ્રવચન પ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રવિવારે શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી ૭ :૪૫ થી ૯ વાગ્યા સુધી અમેરિકાના સેકરામેન્ટો કેન્દ્રના મિનિસ્ટર ઇન્ચાર્જ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા ધેનુકાસુરનો ઉદ્ધાર જોત જોતામાં કૃષ્ણ અને બલરામ છ વર્ષના થઈ ગયા છે. હવે એમને ગાયો ચરાવવાની પરવાનગી મળી ગઈ. બલરામ અને[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    રસોડામાંના અવલોકને બાળકને મહામાનવ બનાવ્યો

    ✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી

    બાલમિત્રો, આપણી આસપાસ કેટકેટલીય ઘટનાઓ ઘટે છે ! આવી ઘટનાઓ ક્યારેક આપણને ચમત્કારિક, સામાન્ય લાગે અને આપણને જાણવાની ઇચ્છા પણ થાય. પરંતુ એમાં આપણે જરાય[...]

  • 🪔 નારીજગત

    આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ

    ✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે

    સંસ્કૃતિનાં અંગ ક્યાં કયાં છે? સંસ્કૃતિનાં ત્રણ અંગ હોય છે. (1) એક છે જીવનદર્શન: આપણે આ સમગ્ર અસ્તિત્વને કેવી નજરે જોઈએ છીએ? આ અસ્તિત્વમાં હું,[...]

  • 🪔 આનંદબ્રહ્મ

    આનંદબ્રહ્મ

    ✍🏻 આનંદબ્રહ્મ

    વિદ્યાર્થી : આ પરીક્ષામાં હું શૂન્ય ગુણ મેળવવાને પણ લાયક નથી, એમ માનું છું. શિક્ષક : હું તારી સાથે સહમત છું. પણ હું તને આટલા[...]

  • 🪔 વાર્તા

    યયાતિ રાજા

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)

    યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણ્યો. દેવયાની સાસરે આવી ત્યારે દાનવોના રાજાની કુંવરી શર્મિષ્ઠાને પોતાની સાથે લાવી. દેવયાની શુક્રાચાર્યની એકની એક પુત્રી. શુક્રાચાર્ય દાનવોના ગુરુ[...]

  • 🪔 વાર્તા

    જ્ઞાનદા

    ✍🏻 સંકલન

    પંદર વર્ષની ઉંમરે જ્ઞાનદાનાં લગ્ન થયાં તે પહેલાં પિતા મૃત્યુ પામ્યા. સાસરિયામાં સાર્વત્રિક અનાદર અને અપમાનને કારણે એનો સંસાર પણ બળી ગયો. એના પતિએ પણ[...]

  • 🪔 ચિંતન

    સ્વામી વિવેકાનંદના પત્રો - એક પ્રતિભાવ

    ✍🏻 શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી

    વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    અમરકંટકથી નીકળી સાગરસંગમ સુધીના આશરે 1800 કિ.મી. દરમિયાન અનેક ઘાટ-તીર્થો, ગ્રામો, સંતો-સંપ્રદાયો, યોગીઓ, વિવિધ વનરાજી અને વિશેષ કરીને શ્રીશ્રીમા ભગવતી નર્મદામૈયાનાં અલગ અલગ રૂપોનાં દર્શન[...]

  • 🪔 આરોગ્ય

    ચોમાસુ ફળો - પોષણની પેટી અને બીમારીઓ સામે રક્ષાછત્રી

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    આપણે ત્યાં તો ચોમાસુ અને શ્રાવણ મહિનો એટલે વ્રત-ઉપવાસનો મહિનો. એટલે આ મહિનામાં ચોમાસુ ફળોનો ઉપાડ પુષ્કળ થાય. ચોમાસાની શરૂઆતથી લઈને આપણે ત્યાં મુખ્યત્વે રાવણાં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદનાં વિવિધ રૂપ

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    દુર્ગાપૂજાના સમયે એક ભક્ત પત્નીવિયોગથી અત્યંત વ્યાકુળ થઈને પોતાનાં પુત્રપુત્રીઓને સાથે લઈને આશ્રમમાં આવ્યા. બાબાએ (સ્વામી અખંડાનંદજી) એની સાથે ઘણા આનંદમાં લગભગ બે મહિના વિતાવ્યા.[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીઠાકુર સાથેની મારી પ્રથમ મુલાકાત

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    1884ના જૂનમાં હું શ્રીરામકૃષ્ણ (ઠાકુર)ને મળવા દક્ષિણેશ્ર્વર ગયો પરંતુ ઠાકુર કોલકાતા ગયા હતા. શશીએ મને ઠાકુરનાં દર્શન કર્યા વગર ન જવા સલાહ આપી અને કહ્યું,[...]

  • 🪔 ચિંતન

    યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં છું,[...]

  • 🪔 પ્રાસંગિક

    નવરાત્રી પર્વ અને નવદુર્ગા

    ✍🏻 સંકલન

    આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ - પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી. અહીં આપણે નવરાત્રીના તહેવારમાં નવદુર્ગાની થતી પૂજાની[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવનની શરતો આદર્શમાં શ્રદ્ધા ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ મેળવતાં પહેલાં પણ આપણે પરમાત્મા પ્રત્યે અત્યંત સ્પષ્ટ અને દૃઢ શ્રદ્ધા સ્થાપિત કરી શકીએ છીએ. એનું કારણ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સમગ્ર ગીતામાં નિર્દેશાયેલો કર્મયોગ લોકસંગ્રહના આદર્શને પોતાની સામે જ રાખે છે. આપણે સૌ એકબીજા સાથે સંકલિત છીએ. પરસ્પર આધારિતતાની એ ભાવના આ અધ્યાયના અગાઉના એક[...]

  • 🪔 સંપાદકીય

    જાગ્યા ત્યાંથી સવાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    1899ની શરૂઆતમાં બેલુર મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું, ‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને[...]

  • 🪔 વિવેકવાણી

    મા કાલી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ : મા કાલી : સને 1898માં કાશ્મીરમાં આ કાવ્ય રચાયું. ક્ષીરભવાનીની યાત્રાના દિવસો દરમ્યાન સ્વામીજી એવા ઉત્કટ આધ્યાત્મિક ભાવમાં નિમગ્ન થઈ ગયેલા[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अस्त्युपायो महान्कश्चित्संसारभयनाशनः । तेन तीर्त्वा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि ।। 44 ।। સંસારરૂપી ભયનો નાશ કરનાર કોઈ એક મહાન ઉપાય છે, જેના દ્વારા તું સંસારસાગરને પાર કરીને[...]