• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  ઓક્ટોબર - નવેમ્બરનું મઠમિશનનું પૂર રાહતકાર્ય પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગ કેન્દ્ર : પૂર પીડિતોમાં ૩૯૦૭ કિ. ચોખા, ૮૦૦ કિ. દાળ, ૯૦૦ કિ. બટેટા, ૧૦૦૦[...]

 • 🪔 બાલ ઉદ્યાન

  શ્રીકૃષ્ણ

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુળમાં સ્થાનાંતરણ અચાનક આકાશ વાદળાંથી છવાઈ ગયું અને વરસાદ વરસવા લાગ્યો. પણ શેષનાગ પોતાના નાના ભાઈને કેવી રીતે પલળવા દે ? એમણે વસુદેવજી[...]

 • 🪔 ચિંતન

  ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક[...]

 • 🪔 આરોગ્ય

  કસરત કરો-સમજદારી પૂર્વક

  ✍🏻 ડૉ. કમલ પરીખ

  ‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં[...]

 • 🪔 વાર્તા

  વ્યાસ અને જૈમિનિ

  ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

  ( સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) જૈમિનિ વ્યાસ ભગવાનના શિષ્ય. જૈમિનિ પોતાના આશ્રમથી ચાલીને દરરોજ વ્યાસજી પાસે જાય અને ભારતની કથાઓ સાંભળે. એક વાર કથા[...]

 • 🪔 અધ્યાત્મ

  અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

  ✍🏻 શ્રી ભાણદેવ

  ૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા થઈને ચાલવા માંડવું જોઈએ. પડી જવાય તો[...]

 • 🪔 ચિંતન

  ક્રોધ પર વિજય

  ✍🏻 સ્વામી બુધાનંદ

  શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’ સ્વામી તુરીયાનંદજી[...]

 • 🪔 સંસ્મરણ

  ઐશ્વર્યમયી જગદ્ધાત્રી

  ✍🏻 સ્વામી હરિપ્રેમાનંદ

  એક દિવસની વાત છે. વર્ષ અને તારીખ યાદ નથી અને તેની આવશ્યકતા પણ શી છે ! શ્રીશ્રીમાની ભત્રીજી રાધુ ઘણા દિવસથી બીમાર હતી. રોગનું દુ[...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીશ્રીમાના સાંનિધ્યમાં

  ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

  શ્રીશ્રીમાને મેં પહેલી વાર કાશીના સેવાશ્રમમાં જોયાં. મને યાદ છે તે પ્રમાણે એ ૧૯૧૨ના નવેમ્બરની ઘટના છે. તે દિવસ હતો ૮ નવેમ્બર, ૧૯૧૨નો. કાલીપૂજાના પછીના[...]

 • 🪔 સંસ્મરણ

  સારગાછીની સ્મૃતિ

  ✍🏻 સ્વામી સુહિતાનંદ

  પ્રશ્ન - શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે. મહારાજ - અરે બાબા, આપણા ઈશ્વર એમ મારીઝૂડીને મુક્તિ નથી આપતા. મુક્તિની ઇચ્છા ન[...]

 • 🪔 ધ્યાન

  ધ્યાન અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  જેવી રીતે સાગર અસંખ્ય મોજાં ઉત્પન્ન કરે છે, છતાં પણ સદા અનંત અને અથાગ બની રહે છે, તેવી રીતે પરમ સત્તા પણ વિભિન્ન દેવતાઓને ઉત્પન્ન[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा[...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં.[...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રી શ્રીમા શારદા બાવની

  ✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર

  જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા[...]

 • 🪔 પ્રાસંગિક

  શારદા સ્તુતિ

  ✍🏻 સ્વામી હર્ષાનંદ

  या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥ या[...]

 • 🪔 સંપાદકીય

  ક્રિસમસની સાંજ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  જુલેફ્ટોનેન (ક્રિસમસ ઇવ) 1904-05માં કાર્લ લાર્સોને આ વોટરકલર ચિત્ર બનાવ્યું હતું. * ક્રિસમસ ઇવને- ક્રિસમસ ઇવનિંગ, ક્રિસમસ વિજિલ, ક્રિસમસ પહેલાંનો દિવસ, ક્રિસમસ પહેલાંની રાત પણ[...]

 • 🪔 માતૃવાણી

  દિવ્ય કૃપા

  ✍🏻 શ્રીમા શારદાદેવી

  શ્રીરામકૃષ્ણ પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો અનન્ય ભાવે આશ્રય સ્વીકારશે તેને માટે બધું[...]

 • 🪔 અમૃતવાણી

  શ્રીમા પ્રત્યેનો શ્રીઠાકુરનો અનન્યભાવ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  એક દિવસ રાત્રે શ્રીરામકૃષ્ણના પગ દાબતાં દાબતાં શારદામણિએ પૂછયું, ‘આપ મારા વિશે શું ધારો છો?’ સહેજ ચમકીને શ્રીરામકૃષ્ણે તરત જ જવાબ આપ્યો, ‘જે માતા સામે[...]

 • 🪔 દિવ્યવાણી

  વિવેકચૂડામણિ

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षितः ।।16।। જે મેધાવી અને વિદ્વાન તેમજ શાસ્ત્રોના પક્ષનું મંડન કરનાર અને તેની વિરોધી બાબતોનું ખંડન કરવામાં કુશળ છે, એવાં જ[...]