🪔 સંકલન
સ્વામી વિવેકાનંદ પ્રદર્શન - અહેવાલ
✍🏻 સંકલન
july 2012
સ્વામી વિવેકાનંદની ‘વૈશ્વિક પ્રતિભા’ અને ‘રાષ્ટ્રિય પ્રતિભા’ એટલી ઊંચાઈએ છે કે તેને નિરખવા આકાશભણી જોવું પડે. આ એ જ વિશ્વમાનવ છે કે જે પરિવ્રાજક અવસ્થામાં[...]
🪔 પ્રેરણા
તમારા જ જેવા...-૧
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
july 2012
ઈશ્વરે મનુષ્યના સ્વભાવનું નિર્માણ બે પ્રકારનું કર્યું છે. (૧) લઘુતાગ્રંથિવાળો સ્વભાવ અને (૨) ગુરુતાગ્રંથિવાળો સ્વભાવ. લઘુતાગ્રંથિવાળા લોકો હંમેશાં પોતાની અંદર કાંઈક ખૂટે છે, એવી ગ્રંથિ,[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન
✍🏻 પ્રો. ડો. મિતા હરીશ થાનકી
july 2012
‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી ‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે[...]
🪔 પ્રાસંગિક
ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
july 2012
ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત[...]
🪔 યુવજગત
નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
july 2012
મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી આગાહી કરનાર સ્વામી વિવેકાનંદે પોતાની આકરી જીવનસાધના[...]
🪔 વાર્તા
એક કમભાગીની કથા
✍🏻 રામેશ્વર તાંતિયા
July 2012
રાતના નવ વાગ્યા હતા. જમ્યા પછી હું કંઈક વાંચતો હતો ત્યાં જ મકાનના દરવાજા પાસે કોલાહલ સંભળાયો. થોડીવાર તો ધ્યાન ન આપ્યું પણ રડવા અને[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2012
સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]
🪔 સંસ્મરણ
મૂર્તિમંત શ્રદ્ધા - મોતના મુખમાંથી-૨
✍🏻 મણિ ભૌમિક - અનુ. શકુંતલા નેને.
july 2012
વાવાઝોડું ત્રાટક્યાના બરાબર એક વર્ષ પછી ૧૦ ડિસે. ૧૯૪૩નો એસોસીએટેડ પ્રેસનો સંદેશો આ મુજબ હતો. ‘મીદનાપુરમાં કૂતરાં અને ગીધડાંનો શિકાર બનેલાં મડદાં નહેરોમાં તરતાં દેખાયાં.[...]
🪔 પ્રેરણા
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
july 2012
આ ભૌતિકતા આપણને ક્યાં લઈ જશે? ૧૯મી સદીના અંત સુધી લગ્નનો આધાર ધર્મ કે ધાર્મિકભાવ હતો, સ્ત્રીઓ વૈવાહિકનિષ્ઠાને સન્માનની નજરે જોતી. બાળકોના હિતાર્થમાં રસરુચિ રાખતી.[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
july 2012
ગુરુતત્ત્વ પર વિચાર માતપિતા તથા ગુરુ પ્રત્યેની ભક્તિ વિશે ઠાકુર કહે છે કે માતપિતા સારાં હોય કે ખરાબ, પણ એમના પ્રત્યે સમાન ભાવે ભાવભક્તિ રાખવાં[...]
🪔 ચિંતન
ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૩
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
july 2012
ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો[...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
july 2012
ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૭
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2012
આ પછી તરત જ ડિસેમ્બર, ૧૯૦૨માં સ્વામી ત્રિગુણાતીતાનંદ સાન્ફ્રાન્સિસ્કોના વેદાંત સેન્ટરનો હવાલો સંભાળવા નીકળ્યા. આની સાથે જ ‘ઉદ્બોધન’ના નવા તંત્રીની પસંદગીનો પ્રશ્ન ઊભો થયો. આ[...]
🪔 સંસ્મરણ
અમરનાથ અને ક્ષીરભવાની-૨
✍🏻 સ્વામી ગંભીરાનંદ
july 2012
આ દરમિયાન સ્વામીજી થાકીને થોડા પાછળ રહી ગયા હતા. નિવેદિતાને પહેલાંથી જ આનો અંદાજ હતો. આથી તેઓ પથ્થરના ટેકરાની નીચે બેસીને એમની પ્રતીક્ષા કરવા લાગ્યાં.[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2012
શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देही ।।2।। ‘દેહધારી જેમ જૂનાં થઈ[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2012
સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ ‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે.[...]
🪔 વિવેકવાણી
પ્રબળ બનાવે તે કેળવણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2012
આપણા શિક્ષણશાસ્ત્રીઓ આપણા છોકરાઓને પઢાવીને પોપટ બનાવી મૂકે છે, અને તેમનાં ભેજાંમાં અનેક વિષયો ઠાંસી ઠાંસીને મગજ ખરાબ કરી નાખે છે... આ ઉચ્ચ કેળવણી રહે[...]
🪔 અમૃતવાણી
પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે!
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2012
કરજમાં ડૂબી ગયેલા એક માણસે, પોતાના દેણામાંથી છટકવા માટે ગાંડા હોવાનો ઢોંગ કર્યાે. વૈદો એનો રોગ મટાડી શક્યા નહીં અને, એના દરદની જેમ વધારે સારવાર[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
july 2012
कथं तरेयं भवसिन्धुमेतं का वा गतिर्मे कतमोऽस्त्युपायः । जाने न किंचित्कृपयाऽव मां प्रभो संसारदुःखक्षतिमातनुष्व ।। શિષ્યઃ હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરું? મારી શી[...]