🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
august 2017
રામકૃષ્ણ મિશનની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ /૧૨ (CBSE) કેન્દ્ર ધોરણ વિદ્યાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આલો ૧૦ ૧૩૪ ૧૩૪ - - ૧૩૪ આલો ૧૨ [...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
august 2017
ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ. પદ્મપુરાણમાં સંગમ વચ્ચે ઊંચી, લાંબી માંધાતાની પહાડીનો વૈડૂર્યમણિ [...]
🪔 આરોગ્ય
પ્રેમ કી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
august 2017
માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા
august 2017
વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો [...]
🪔 પ્રાસંગિક
ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ
august 2017
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર [...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
august 2017
અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું થયું છે. ભૂતકાળના અનુભવી પુરુષોના અનુભવોનો સદુપયોગ [...]
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
august 2017
સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ-જ્ઞાનની ઉપાસનાનો સમન્વય [...]
🪔 ઇતિહાસ
આપણું રાષ્ટ્રગીત
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
august 2017
જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા ! પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગ ! વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગ ! તવ શુભ નામે [...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
august 2017
મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા [...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
august 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 12-01-1960 મહારાજ - નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના નેતાઓ બીજાને નોકર માને છે. બધા સાથે [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2017
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
august 2017
ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ વિભાગ એના અંતિમ શ્ર્લોકથી [...]
🪔 સંસ્મરણ
સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત
august 2017
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું 1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર સંભાળ્યો. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ [...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 કુ. ઇલાબહેન શેઠ
august 2017
હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને યાદ કરી ઘણા વ્યાકુળ રહે [...]
🪔 સ્તોત્ર
मधुराष्टकम्
August 2017
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥1॥ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् । [...]
🪔 સ્તોત્ર
દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર
august 2017
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ॥ भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ॥1॥ ખૂબ રમણીય, નિર્મળ એવા સૌરાષ્ટ્ર દેશમાં ભક્તિ આપવા માટે દયાસહિત અવતરેલા, મસ્તક પર [...]
🪔 સંપાદકીય
જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2017
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં આવવા-જવા માટે ભારતભરમાંથી ટ્રેનની ઘણી સુવિધા છે. [...]
🪔 વિવેકવાણી
હે અર્જુન! ઊભો થા અને યુદ્ધ કર!
✍🏻 સ્વામી વિવેકાનંદ
august 2017
ઊઘડતું દૃશ્ય યુદ્ધભૂમિનું છે; બન્ને પક્ષ પોતાનાં સગાઓ અને મિત્રોને જુએ છે: એક ભાઈ એક પક્ષે છે, બીજો ભાઈ બીજા પક્ષે. પિતામહ એક પક્ષે છે, [...]
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
august 2017
તમારાં કાર્યોમાં અને બોલચાલમાં સરળ બનો. તમે બડભાગી છો એવો તમને અનુભવ થશે! તેમના આશીર્વાદ તો પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ પર હંમેશાં વરસી રહ્યા છે. [...]
🪔 અમૃતવાણી
વૃંદાવન દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2017
જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હું પૂર્ણ બ્રહ્મ [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
august 2017
लब्ध्वा कथञ्चिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यस्त्वात्ममुक्तौ न यतेत मूढधीः स ह्यात्महा स्वं विनिहन्त्यसद्ग्रहात् ।।4।। વળી ભલે કેટલાક લોકો ગમે તે રીતે તન-મનની શક્તિવાળો [...]