• 🪔 ભક્તચરિત

  વૈષ્ણવચરણ પંડિત

  ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

  શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર[...]

 • 🪔 શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

  અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય

  ✍🏻 સ્વામી આત્માનંદ

  (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) કહેવાયું છે કે ગીતાના[...]

 • 🪔 વિવેકપ્રસંગ

  આધ્યાત્મિક ઉપલબ્ધિ કે પેટનો દુઃખાવો

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ બે મહિના—એપ્રિલ અને મે, 1900—કેલિફોર્નિયા રાજ્યના આલામેડા[...]

 • 🪔 પ્રાસંગિક

  પરમ લીલામય શ્રીઠાકુર

  ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

  (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે...[...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા

  ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

  (લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]

 • 🪔 પ્રાસંગિક

  આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  (ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]

 • 🪔 પુસ્તક સમીક્ષા

  શ્રીરામકૃષ્ણ સમીપે

  ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

  (સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્‌ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે. શ્રીરામકૃષ્ણ[...]

 • 🪔 સંપાદકની કલમે

  રઘુવીર કરે તે ખરું

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ.[...]

 • 🪔 મંગલાચરણ

  મંગલાચરણ

  ✍🏻

  अन्यदेवाहुः संभवादन्यदाहुरसंभवात्। इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे॥१३॥ संभवात्, સંભૂતિમાંથી (વ્યક્ત પદાર્થમાંથી, હિરણ્યગર્ભમાંથી); अन्यत् एव, અલગ જ (એટલે કે જુદાં જ પરિમાણો); आहुः, વિદ્વાનો કહે છે;[...]

 • 🪔 સમાચાર દર્શન

  ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા સંચાલિત શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સિ રિહેબિલિટેશન વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા વિવિધ[...]

 • 🪔

  અનંતના પથિક સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

  (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું વાંચન કરવું એટલે સાધકને માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં અનાયાસે અવગાહન કરવું. તેની[...]

 • 🪔 પ્રાસંગિક

  શિકાગોમાં સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of Hinsdale’ શિકાગો ખાતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ.[...]

 • 🪔

  વાત વાતમાં વેદાંત

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  (સ્વામી વિવેકાનંદ કહેતા કે, “નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી—માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી[...]

 • 🪔 સંપાદકની કલમે

  સંસારચક્ર અને તેનાથી મુક્તિ

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા આવ્યા છીએ. સ્વામી વિવેકાનંદના “બ્રહ્માંડ[...]

 • 🪔 મંગલાચરણ

  મંગલાચરણ

  ✍🏻

  विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह। अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते॥११॥ यः, જે; विद्यां च अविद्यां च, વિદ્યાને અને અવિદ્યાને; तत् उभयम् सह, તે બંનેને; वेद, જાણે[...]

 • 🪔 સમાચાર દર્શન

  ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શીતકાળ રાહત કાર્ય - ધાબળા વિતરણ રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ ચાલુ થતાં રાહત કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમરેલી જિલ્લાના[...]

 • 🪔

  શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ઉપનિષદોનું સારતત્ત્વ

  ✍🏻 સ્વામી આત્માનંદ

  (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’નાં એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ગીતાની અનુબન્ધ-ચતુષ્ટય અનુબન્ધ-ચતુષ્ટય સંસ્કૃત[...]

 • 🪔 બાળ ઉદ્યાન

  મહાભારત

  ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

  એક દિવસ પૃથાના મનમાં મંત્રની શક્તિની પરખ કરવાની ઉત્સુકતા જાગી ઊઠી. તેમણે સૂર્યદેવતાનું આવાહન કર્યું. સૂર્યદેવતા પોતાના સંપૂર્ણ તેજ સાથે તેમની સામે પ્રગટ થયા. કુંતી[...]

 • 🪔

  કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ

  ✍🏻 સ્વામી શંકરાનંદ

  (24 જાન્યુઆરી, બુધવારના રોજ સ્વામી તુરીયાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત[...]

 • 🪔 પ્રાસંગિક

  આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી

  ✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા

  (ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]

 • 🪔 પ્રાસંગિક

  ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા

  ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

  (લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા શારદાદેવી વિશે કહેવું એ તો[...]

 • 🪔 પ્રાસંગિક

  શાશ્વત જનની શ્રીમા શારદાદેવી

  ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

  (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम्‌ अर्हति’—નિરાકાર હોવા છતાંય શા માટે આકાર (નરદેહ) ધારણ કરે છે?—‘उपासकानां[...]

 • 🪔 પ્રાસંગિક

  રાધાશક્તિ શ્રીમા શારદાદેવી

  ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

  (લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે— इत्थं यदा यदा बाधा दानवोत्था भविष्यति। तदा तदावतीर्याहं करिष्याम्यरिसंक्षयम्॥ આવી[...]

 • 🪔 પ્રાસંગિક

  જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  (રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો[...]

 • 🪔 માતૃપ્રસંગ

  સત્‌ની મા, અસત્‌ની પણ મા

  ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

  (3 જાન્યુઆરી, શ્રીમા શારદાદેવી તથા 16 જાન્યુઆરી, સ્વામી સારદાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે.[...]

 • 🪔 પુસ્તક સમીક્ષા

  શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા

  ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

  (૨૦૨૨ના મધ્‍યભાગમાં મેં શ્રી હર્ષદભાઈ પટેલને સ્વામી ચેતનાનંદ કૃત ‘Sri Sarada Devi and Her Divine Play’ પુસ્તક ભાષાંતર કરવા માટે આપ્યું હતું. હું પોતે થોડું[...]

 • 🪔 સંપાદકની કલમે

  હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ

  ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

  સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે[...]

 • 🪔 મંગલાચરણ

  મંગલાચરણ

  ✍🏻 મંગલાચરણ

  अन्धं तमः प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रताः॥९॥ अन्धम्, (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तमः, અંધારું, ‘હું’ અને ‘મારું’ થી[...]